________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦)
શ્રીસુપાર્શ્વનાયચરિત્ર. સંપત્તિઓ વધવા લાગી. પછી કઈક ધનવાન પુરૂષે પોતાની દીકરી તેને આપી. તેની સાથે વિષયસુખ ભેગવવાથી તેને બે પુત્ર થયા. એક દિવસ દુર્ગ ચટામાં જતું હતું, તેવામાં ત્યાં કાપા
લિકે તેને જે જેણે ત્રિપુરા વિદ્યા આપી પુનઃ કાપાલિકને હતી તેજ આ કાપાલિક હતે. વળી તેના સમાગમ. હાથમાં ખપ્પર ધારણ કરેલું હતું. કાપા
લિક બેચે, હારા પ્રભાવથી હવે આ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. માટે મહારૂં એક વચન સાંભળ. જેથી હે દુર્ગ ! ભવાંતરમાં પણ હવે ભાગ્ય પ્રાપ્ત ન થાય. બ્રાહ્મી
દિકને બહુ કન્યા પરણાવી સંતુષ્ટ કર. તે સાંભળી દુર્ગ બલ્ય, હે મહાશય ! આપના કહ્યા પ્રમાણે ત્રિપુરા વિદ્યાનું હેં સાધન કર્યું નથી અને તેનાથી આ સમૃદ્ધિ હુને પ્રાપ્ત થઈ નથી. મહને જે લક્ષમી મળી છે તે તે જૈન ધર્મના પ્રભાવથી જ મળી છે. અને તે ધર્મ પણ મુનિ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયો છે. તેમાં તહે પણ કારણભૂત થયા છે, કારણકે તમ્હારા કહેવાથી હું ઉદ્યાનમાં જતો હતો તેવામાં મહને મુનીના દર્શન થયાં. વળી તમે હુને જે કન્યાઓ પરણાવવાનું કહે છે તે મહારાથી બની શકે તેમ નથી, કારણકે તેમ કરવાથી હને બ્રહ્મચર્ય વ્રતને જરૂર અતીચાર લાગે છે. તેમજ લેક વ્યવહારથી મહારા પુત્રને પણ તે વાત લાગુ પડે. કાપાલિક છે, જે એમ હેય તે પણ હારૂં વચન તે રાખવું જ પડશે. વળી આ કાર્યમાં જે પાપ થાય તે હારે માથે છે, એમાં હારે કંઈપણ દેષ નહીં થાય. એ પ્રમાણે હમેશાં તે કાપાલિક દુર્ગને કહ્યા કરતે હતું. ત્યારબાદ તેના બહુ આગ્રહને લીધે દુ કબુલ કર્યું કે, હું દશ કન્યાઓ પરણાવીશ. એમ કહી બહુ શોધ કરી દશ
For Private And Personal Use Only