________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગા શ્રેષ્ઠિની કથા.
(૮૯)
ત્યારબાદ મુનિએ પણ તેને ઉદ્દેશીને ધર્મ દેશનાના પ્રારંભ કર્યો. અત્યંત કામાતુર થઈ જે પુરૂષ વિદ્યામંત્ર કે ચણું યાગવડે સ્ત્રીઓને માહિત કરી વિષયસુખ ભાગવે છે તે પુરૂષ કાળે કરીને પણ પરસ્ત્રીઓને છેાડતા નથી. તેમજ ગમ્યું કે અગમ્ય સ્ત્રીના પણ કાઇ વખત ત્યાગ કરતા નથી, તેથી તે પાપી પુરૂષ આલેાકમાં પણ અસહ્ય દુ:ખ ભાગવે છે, તેમજ તેને દાર્ભાગ્યની દિવસે દિવસે વૃદ્ધિ થાય છે. વળી સ લેાકેાને અનિષ્ટ થાય છે. અને દાર્ભાગ્યના તીવ્ર દુ:ખથી પીડાતા છતે ભયંકર સંસાર અટવીમાં વાર વાર ભ્રમ કરે છે. તેને ન્યાયથી પ્રાપ્ત થએલા ભેગા પણ ભયદાયક અને કર્મ બંધનના હેતુ થાય છે. તેા પછી ઉન્માર્ગ પણે સેવેલા અને દુનેાથી વ્યાપ્ત એવા બાગાના તે વાતજ શી કરવી ? વળી અન્ય કઇપણ ગુણુ ન હાય, પરંતુ જો કેવલ શીલગુણ હાય તા ખસ છે, કે જેથી પ્રાણીઓનાં દરેક કાર્ય સિદ્ધ થાય છે. તેમજ જેએ શીલગુણુ રહિત હૈાય છે તેવા અધમ પુરૂષાની કીર્ત્તિ અવશ્ય નષ્ટ થાય છે, અને પરાજય તથા કલકાદિક અનેક દ:ખા તેના ઉપર અચિંત્ય આવી પડે છે. વળી હે ભવ્ય પ્રાણીઓ ! આલેાકમાં સર્વજ્ઞ ભગવાને પાંચ મહાપાપ કહ્યાં છે, જેએના સેવનથી પાપ બુદ્ધિવાળા અધમ પુરૂષો ઘાર દુ:ખના ભેગી થાય છે. જેમકે પ્રાણીહિંસા, મૃષાવાદ, ચારી, મૈથુન અને મ્હોટા આરંભવાળા પરિગ્રહ એ પાંચ મહાપાપ છે–વિગેરે ધર્મ દેશના સાંભળી સર્વ સભ્યજના વેરાગ્યમય થઇ ગયા. ત્યા૨ખાદ દુર્ગ એલ્યે, હે ભગવન્! પાંચ મહા પાપાના હારે ત્યાગ કરવા છે. માટે હુને નિયમ આપેા. જ્ઞાનિગુરૂએ સમ્યકત્વપૂર્વક તે નિયમ આપ્યું. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી દુર્ગ પેાતાને ઘેર ગયેા. શ્રાવક ધર્મનુ સારી રીતે પાલન કરવા લાગ્યા. જેથી ધના પ્રભાવવડે પ્રતિદિવસે તેની
For Private And Personal Use Only