________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
આવતી દેશમાં ઉજ્જયિની નામે જગત્ વિખ્યાત નગરી છે. તેમાં કુલભૂષણ નામે શ્રેષ્ઠી હતા અને ભૂદુર્ગાઢષ્ટાંત. ષણા નામે તેની સ્ત્રી હતી. વળી તેને દુર્ગા નામે એક પુત્ર હતા, તે યુવાન હતા છતાં પણ બાળકની માફક ચેષ્ટાવડે ઉન્મત્ત થઇ નગરની અ ંદર ભટકતા હતા. વળી દાર્ભાગ્યને લીધે કાઇ પણ સ્ત્રી મનથી પશુ તેને ઈચ્છતી નહાતી. જો તે સ્નેહથી કાઇ સ્ત્રીને લાવે તા તે તેના તિરસ્કાર કરતી હતી, એમ દુષ્કર્મીને લીધે બહુ દુ:ખી થઇ તેણે કાઈક કાપાલિકને પૂછ્યું કે, તમ્હારી પાસે વિશેષ સાભાગ્ય કરનારી કેાઈ વિદ્યા છે ? કાપાલિક એક્ષ્ા, હા, ત્રિપુરા નામે વિદ્યા છે. જેની વિધિપૂર્વક સાધના કરી હાય તા તે સ્મરણ માત્રથી પણ તત્કાળ સાભાગ્ય પ્રગટ કરે છે. દુર્ગં આયે, જો એમ હાય તા તે વિદ્યા આપવા હુને મ્હેરબાની કરા ! આ પ્રમાણે દુ નુ વચન સાંભળી કાપાલિએ વિધિસહિત તેને વિદ્યા આપી.
#
ત્યારબાદ ગુગળની ગાળીએ સહિત એક લાખ કણવીરનાં પુષ્પ લઇ ત્રિપુરાદેવીને સાધવા માટે દુ ઉદ્યાનમાં ગયા, તેવામાં ત્યાં રાજમંદિર
વિદ્યાસાધન,
આગળ સભામાં બેઠેલા કેવળી ભગવાનનાં
તેને દર્શન થયાં. દેવ, કિંનર અને પુરૂષાની માગળ મેાક્ષમાર્ગ ના ઉપદેશ આપતા ભગવાનને જોઇ તેણે વિચાર કર્યાં કે જરૂર સૌભાગ્ય ગુણુના નિધિ અને ત્રિપુરા વિગેરે વિદ્યાએથી સિદ્ધ એવા કાઇ પણ આ સિદ્ધ મહાત્મા છે. કાપાલિકથી પણ એમની . પાસે બહુ ચમત્કારી વિદ્યા હશે. માટે એમની પ્રાર્થના કરૂ' તા કાઇ પણ જાતની વિદ્યા હુને આપશે. એ હેતુથી તેણે વંદન કર્યું, મુનિએ પણ ધર્મ લાભ આપી શાંત કર્યો, જેથી તે નીચે બેઠા.
For Private And Personal Use Only