________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગા શ્રેષ્ઠિની કથા.
(૮૭)
કરતા હતા. તેવામાં તેને કુમારપાલે જોયા. તેથી તેણે લાકડીના પ્રહારીથી ખુબ મારીને ચારની માફ્ક આંધી કારાગૃહમાં પુરી દીધા. ત્યાં તે ચિંતવવા લાગ્યા કે, હુને ધિક્કાર છે, વ્રતના ભંગ કરવાથી પાપી વૃક્ષનું આ ફૂલ પ્રાપ્ત થયું. હવે જો એકવાર પણ આ દુ:ખમાંથી છુટા થાઉં તે ફરીથી હું પરસ્ત્રી સેવનના ત્યાગ કરૂં. ત્યારબાદ તેના પિતાએ બહુધન આપી ધનશ્રેષ્ઠિને છેડાવ્યા, અને પેાતાને ઘેર લઇ ગયા. ત્યાં તે બીજે દિવસે મરીને નાગકુમારપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી નીકળી સંસારમાં કેટલાક સમય પરિભ્રમણ કરી તે સમ્યકત્વના પ્રભાવથી અવશ્ય મેાક્ષગામી થશે. વળી ધનદેવ ત્રીજે ભવે મેાક્ષસુખ પામશે. હે ભવ્ય પ્રાણીએ ! ઉપરકત રીતે નાના પ્રકારની ક્રીડાથી યુક્ત પરસ્ત્રી સાથે મૈથુન સેવતા માણસ ધનદત્તશ્રેષ્ઠિની પેઠે મા ભવમાં પણ દુ:ખી થાય છે, માટે વિવેકી પુરૂષાએ અવશ્ય કામક્રીડાનો ત્યાગ કરવા. જે પુરૂષ કામ ક્રીડાના ત્યાગ કરી અત્યુત્તમ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે તે મનુષ્ય થોડા સમયમાં કર્મના ક્ષય કરી મોક્ષ સુખ મેળવે છે. इतिश्रीचतुर्थव्रते तृतीयातिचारे धनदत्तकथानकं समाप्तम् ।
दुर्ग श्रेष्ठीनी कथा.
ચતુર્થ પરિવવાાતિચાર.
દાનવિ રાજા બાલ્યા હું જગપ્રભુ ! હવે ષ્ટાંતસહિત ચાથા અતિચારનું સ્વરૂપ કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે પૃથ્વીપતિ ! જે કન્યાદાનના ફુલ માટે પુણ્ય સમજી અન્યના વિવાહ કરે છે, તે પુરૂષ દુ:ખ સાગરમાં ડુબે છે અને દુર્ગાની પેઠે બહુ અન પામે છે.
For Private And Personal Use Only