________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
હવે બન્ને જણ સુખેથી ધર્મમાં રાગી થઇ જીને ભગવાનની પૂજા સેવામાં તત્પર રહેતા હતા, ધનધનવણિકના દેવનું ચિત્ત ધર્મમાં દૃઢ હતું પણ ધનદુરાચાર શ્રેણી બહુજ વિષયામાં લુબ્ધ થયા નિર ંતર પ્રમાદ અને મદથી વિલ બની યુવતિઓની અંદર ભ્રમણ કરવા લાગ્યા. કાઇની સાથે હાસ્ય કરે છે અને કપટથી કેટલીકના સ્પર્શ પણ કરે છે. વળી કેટલીક સ્ત્રીઓને ખળાત્યારે પકડીને આલિંગન કરે છે. એ પ્રમાણે મર્યાદા રહિત વિલાસ કરતા ધનશ્રેષ્ઠિને ધનદેવે જોયા, જેથી એકાંતમાં ખેલાવી કહ્યુ, હૈ ભદ્ર આ પ્રમાણે ઇચ્છા મુજબ પ્રવૃત્તિ કરવી તે ત્હને ચાગ્ય ગણાતી નથી. કોઇ સાધારણુ માણુસ પણ વ્રત ગ્રહણ કર્યા બાદ આવા પાપનું... આચરણુ નથી કરતા. વળી તુ તે સારા કુળમાં ઉત્પન્ન થયા છે. તેમજ વિશેષ પ્રકારે જૈનધર્મના વેત્તા ગણાય છે. ધર્મ શાસ્ત્રમાં શ્રાવકેાને ઇચ્છા મુજબ પરસ્ત્રી સાથે કામવિલાસના નિષેધ કરેલા છે છતાં જો તેવી કામ ક્રોડા કરે તા ચેાથા વ્રતના ભંગ થાય છે. માટે ઉભય લેાક વિરૂદ્ધ એવા આ પાપાચરણના સર્વથા તુ ત્યાગ કર. ધનશ્રેષ્ઠિ બેન્ચે, હું બધુ ! મ્હારી આગળ હારેક ઇપણ બેલવું નહીં, કારણ કે હું યુવતિજનામાં બહુ લુબ્ધ થયા છું, તેથી વિષયભેાગને હું ત્યાગ કરી શકીશ નહીં. ખાદ જાત્ય ધ પુરૂષાથી પણ કામાંધ પુરૂષ। અધિક ગણાય છે, એમ સમજી ધનદેવે તે ધનશ્રેષ્ઠિને છેડી દીધા. તેથી સ્વચ્છ દચારી થઈ ગયા અને સર્વત્ર પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં સ્ત્રીએના સમુદાય હાય ત્યાં તેને ગયા વાના ચાલે જ નહીં. એ પ્રમાણે કામક્રીડા કરવામાં દિવસે નિર્ગ્યુમન કરતા હતા, એમ કરતાં એક દિવસ કુમારપાળ ક્ષત્રીયની પુત્રી અહુ રૂપવતી હતી તેની ઉપર તે બહુ આસક્ત થયા, અને તેની સાથે કામ ચેષ્ટા
For Private And Personal Use Only