________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્ત શ્રેષ્ઠિની કથા.
(૮૩) પ્રમાણે મંત્રીએ થોડા સમયમાં સર્વ તૈયાર કરાવ્યું. ત્યારબાદ સંગીત સાથે હમેશાં જીનમંદિરમાં મહત્સવ થાય છે અને તે બાળા પણ ત્યાં નૃત્ય કરવા જાય છે. એક દિવસ રાજા રાત્રીના સમયે સુતે હતું તેવામાં રૂષભદેવના
- મંદિરમાં અને ભગવાનને મહત્સવ ચાલુ રાજાની પ્રવૃત્તિ. થયે, તે તેના સાંભળવામાં આવ્યું જેથી
જ તે રાજા એકાકી પાછળના દ્વારથી બહાર નીકળી જીનભવનમાં આવ્યું અને અપ્સરાઓ સમાન વેશ્યાઓનું નાટ્ય જેવા લાગે. તેવામાં ભુવનાનંદા પોતેજ નવનવા પાઠથી નૃત્ય કરવા લાગી. ઉત્તમ વેષ ધારણ કરી આવેલે રાજા પણ તેની ઉપર બહુજ આસક્ત થયે. સંગીતની સમાપ્તિ થઈ એટલે ભુવનાનંદા મેનામાં બેસી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. રાજ પણ તેની સાથે તેના ઘેર ગયો અને તે રાત્રીએ તેની સાથે જ ત્યાં સુઈ રહો. એ પ્રમાણે રસ પડવાથી રાજા હમેશાં પ્રેક્ષક જેવા આવે છે અને રાત્રીએ ભુવનાનંદાની સાથે જ ત્યાં રહે છે. રાજા જે કંઈ વાત કરે છે તે સર્વ ભુવનાનંદા પોતાના પિતાને જણાવે છે. મંત્રી પણ સર્વ વૃત્તાંત વહિકામાં લખી લે છે. એક દિવસ ભુવનાનંદા પિતાના મકાનના પગથારીઆમાં જેડા મૂકી ઘરની અંદર ચાલી ગઈ અને રાજાને કહ્યું કે, હાલમાં અહીં દાસી નથી માટે તમેજ જોડા લાવાને? રાજા પણ પિતાના મસ્તકે ચઢાવી જેડા ઘરની અંદર લાવ્યા! અને અર્ધરાત્રીએ ત્યાં જ સુઈગયે. પછી ભુવનાનંદા બોલી આજે મહારા પગ બળે છે, માટે દાસીને ઉઠાડે. ક્ષણમાત્ર સિંચન કરે તે મહને નિદ્રા આવે. તેણીએ ના પાડી તેપણુ રાજા તેિજ સિંચન કરવા લાગ્યો. પછી તે સુખેથી સુઈ ગઈ. ત્યારબાદ તેણીએ સ્વપ્નમાં પિતાના મુખમાં પ્રવેશ કરતે ચંદ્ર જે, પછી જાગ્રત થઈ ભુવનાનંદાએ પિતાની સેવામાં
For Private And Personal Use Only