________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભવણિકનીકથા.
(૭૧) વિજયનેટ નામે નગર છે. તેમાં સરલ દુર્લભ. પ્રકૃતિવાળે ગંભદ્ર નામે વણિક રહે
હિતે. મલયમતી નામે તેની સ્ત્રી હતી. તેઓને દુર્લભ નામે એક પુત્ર હતો. વળી તે દુર્લભ દરેક વણિક કલાઓને નિધાન તેમજ સર્વ અનર્થને કુલભવન હતું. એક દિવસ પિતા અને પુત્ર બન્ને જણ વેપાર માટે તૈયાર થયા. પતાની યોગ્યતા પ્રમાણે કરીયાણું ભરી ઉજજયિની તરફ તેઓ ચાલ્યા. અઈ માર્ગે જતાં ધ્યાનમાં બેઠેલા એક મુનિ તેઓના જોવામાં આવ્યા. જેથી તેમને વંદન કરી તેઓ નીચે બેઠા. ધ્યાન પૂર્ણ થવાથી મુનિ બેલ્યા હે શેઠિયાઓ! તમે કયાં જાઓ છો ? અહીં કયાંથી આવ્યા ? વળી અહીં આવવાનું શું પ્રયોજન છે? તેઓએ પણ પ્રશ્નને ઉચીત જવાબ આપે એટલે મુનિએ કહ્યું, સર્વ કે ધનને માટે સંભ્રાંત થઈ ઉદ્યોગ કરે છે. પરંતુ ધનનું કારણ મુખ્ય ધર્મ છે. પણ તેના માટે તે સર્વ લેકો સદાકાળ નિરોગી રહે છે. જે ધર્મ વિના મનવાંછિત એમને એમજ સિદ્ધ થતાં હોય તે સમસ્ત ત્રણ લોકમાં કેણુ દુઃખી રહે ? વળી પોતાના પિતાએ ત્યજી દીધેલી ગુણસુંદરીની માફક પુણયશાલી જીવોના સર્વ મને રથ અવશ્ય સિદ્ધ થાય છે. ભદિલપુર નામે નગર છે, તેમાં અરિકેસરી નામે રાજા છે,
કનકમાલા નામે તેની સ્ત્રી છે. સર્વ કલાગુણસુંદરી. એનું કુલભવન ગુણસુંદરી નામે એક કન્યા
તેઓને ઉત્પન્ન થઈ. અનુક્રમે તેને વન અવસ્થા પ્રાપ્ત થઈ. તેટલામાં દૈવગે તેની માતા મરણ પામી. તેમજ મસાળ પક્ષમાં પણ કાળે કરી કેઈ રહ્યું નહીં. તેવામાં એક દિવસ ગુણસુંદરી વંદન માટે પોતાના પિતા પાસે ગઈ, અનેક પ્રકારના સુંદર અલંકારથી વિભૂષિત ગુણસુંદરીને તેમજ
For Private And Personal Use Only