________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. હતી, છતાં તેની ઈચ્છા મુજબ તેને બહુ દ્રવ્ય આપી રાત્રિના પહેલા પ્રહરમાં તેના પલંગ ઉપર તે બેઠે હતે તેટલામાં કુમાર પણ ત્યાં આવ્યો અને તરત જ રેષથી તેને પકડવા જાય છે તેવામાં તે નાઠે, પરંતુ કુમારે પોતે જ તેને બાહુથી પકડી થાંભલા સાથે બાંધ્યા. સવાર થયું એટલે વેશ્યાએ કુમારને પ્રાર્થના કરી બહુ મહેનતે વજને છોડાવ્યું. જેથી જીવતે પિતાને ઘેર ગયે. પરંતુ સુકેમલ શરીર હોવાથી બંધનની અસહૃા પીડાને લીધે લેહી ભરાઈ ગયું તેથી તે મરીને આર્તધ્યાન કરવાથી ભુંડની નિમાં ઉત્પન્ન થયે. અને કેટલાક ઘર ભવ ભ્રમણ કરી ફરીથી સભ્યત્વ પામી મેક્ષ સુખ પામશે. તેના પિતા તે તેજ ભવમાં શુદ્ધ ચારિત્ર પાળી મોક્ષગામી થયા. માટે હે ભવ્ય પુરૂષ ! વેશ્યા - સનરૂપ ચોથા વ્રતના અતિચારને સર્વથા ત્યાગ કરે. જેથી થોડા સમયમાં જીનેં કથિત ઉત્કૃષ્ટ સિદ્ધિ સ્થાન પ્રાપ્ત થાય.
इति चतुर्थव्रतप्रथमातिचारविपाके वज्रकथानकं समाप्तम् ।।
दुर्लभवणिकनी कथा.
દ્વિતીય અપરિગ્રહીતાગમનાતિચાર. દાનવિર્ય રાજા છે, કૃપાળુ એવા હે જગદગુરૂ! હવે ચોથા વ્રતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ સંભળાવો. તે સાંભળી શ્રી સુપાશ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! કુલટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી નજ ગણાય, એમ સમજી જે તેઓને ભેગવે છે તે પુરૂષ પણ દુર્લભની પેઠે બહુ દુ:ખ ભેગવે છે.
સમસ્ત નગરેનો ગર્વ ઉતારવામાં ચૂડામણિ સમાન
For Private And Personal Use Only