________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજવણિકનીકથા.
(૬૭) સ્થાનમાંથી કેઈએ પણ હારી સંભાળ લીધી નહીં ! થેડીકવાર પછી કેઈને દયા આવી અને તે બે કે, હૈયે રાખીને શાંત રહે, હું હારી સહાય માટે આવું છું. એમ કહી એકદમ તેણે નદીમાં પ્રવેશ કર્યો. અને યમજીલ્લા સમાન ચળકતી છરીવડે તે જળચરને છેદી નાખે. પરંતુ બહુ જેસથી જળની અંદર છરીને ઘા કર્યો તેથી તે ઘા પોતાના પેટ ઉપર લાગવાથી તે પુરૂષનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં. જેથી વ્હારા બન્ને હાથનું અવલંબન લઈ તે બહાર નીકળે કે તરત જ મરી ગયે. તેના બંધુઓને માલુમ પડવાથી તેઓ ત્યાં આવ્યા અને તેજ ઠેકાણે જલ્દી કાષ્ઠની ચિતા રચી તેને સુવાડી દીધો, હું પણ નદીમાં
સ્નાન કરી ચિતાની સમીપમાં આવી અને ચિતામાં પડવાની તૈયારી કરતી હતી તેટલામાં મહારા સ્વામીએ મહને હાથવડે પકડી લીધી, એટલે મહેં તેને કહ્યું કે આ પુરૂષની સાથે હારે ચિતામાં પ્રવેશ કર્યા વિના ચાલે તેમ નથી, કારણકે આ મહાર પરોપકારી બંધુ છે. જે વખતે મહેં બહુ પિકાર કર્યા હતા તે સમયે તમે મુકામમાંથી બહાર કેમ નહોતા નીકળ્યા? બીજા લેકે પણ જોઈ રહ્યા હતા, કેઈએ મ્હારી સહાય કરી નહીં. માત્ર આ વીરપુરૂષે મહારે દીન પિકાર સાંભળી જળમાં પ્રવેશ કરી હારા પ્રાણ માટે પોતાના પ્રાણને તૃણની માફક ત્યાગ કર્યો. માટે આ પુરૂષની પાછળ હું પ્રાણ ત્યાગ કરીશ. તેથી મહારે હાથ તમે દેડી દે. એમ સાંભળી મહારે પતિ બોલ્યા, હે વરતનુ ! મહે ત્યારે પોકાર સાંભળ્યું નહોતે. અન્યથા હું હારી ઉપેક્ષા કરૂં ખરો ? પછી હું તેને કહ્યું કે, હારા માટે એના પ્રાણુ ગયેલા છે માટે એની ચિંતામાં હું અવશ્ય પ્રવેશ કરીશ. એમ સમજી વેલાસર મહને છેડી દે. વળી મહેં તમારે કોઈપણ અપરાધ કર્યો હોય તો તેની હું ક્ષમા માગું છું. કદાચિત્ હુને
For Private And Personal Use Only