________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજવણિકનીકથા.
(૬૫) પ્રમાણે કામજન્ય ગર્વને દૂર કરવાથી લેકમાં પ્રગટ કર્યો છે ચમત્કાર જેણે એવા વીર કુમારે ઉત્કૃષ્ટ સુકૃત શ્રેણી ઉપાર્જન કરી, તેમજ આ લોકમાં પણ અગમ્યગમનાદિકનું કારણ અને સર્વ જમાં નિંદનીયપણું પ્રાપ્ત થતું નથી. તેમાં આ દષ્ટાંત છે. જેમ યુવાન છતાં પણ આ કુમારે નિરતિચાર ચોથું વ્રત પાળ્યું તેમ અન્ય લોકોએ પણ પ્રયત્ન પૂર્વક આ વ્રત પાળવું.
इति चतुर्थव्रते वीरकुमारदृष्टान्तः समाप्तः
वज्रवणिकनी कथा.
પ્રથમ ઇત્વરપરિગ્રહીતાગમનાતિચાર, દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવન ! ચોથા વ્રત ઉપર વીરકુમારનું દષ્ટાંત આપે અમને કહ્યું, પરંતુ તેના અતીચારનું હે સ્વરૂપ અમારી ઉપર કૃપા કરી કહો. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, રાજન ! તું બહુ શ્રદ્ધાળુ છે, હારી ધાર્મિક બુદ્ધિ જોઈ બહુઆનંદ માનવા જેવું છે. આ બ્રહ્મચર્યવ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ તું સાવધાન થઈ સાંભળ. દ્રવ્ય આપીનેંડા સમય માટે રાખેલી વેશ્યા સ્ત્રી પણ પરસ્ત્રી ગણાય, માટે તેને સંગ કરનાર પુરૂષ વાવણિકની પેઠે બહુ દુઃખી થાય છે. આ ભરતક્ષેત્રમાં પૃથ્વી રૂપી સ્ત્રીને તિલક સમાન તિલકપુર
નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં ઉદ્ધત વૈરીવજદ્રષ્ટાંત. એને ગર્વ ઉતારવામાં બહુ પરાક્રમી સેમ
વજ નામે રાજા હતા. સુયશા નામે તેની
For Private And Personal Use Only