________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
બીસુપાશ્વનાથ ચરિત્ર. હોવાથી મહને ત્યાંથી વિદાય કરી દેવેગે હું બંગાલ દેશમાં ગઈ. તે દેશના અધિપતિ પ્રવરસેન રાજા મારા મામા થાય, તેથી તેમના ત્યાં મહને રાખી અને ધાવ માતાઓએ પાળી પોષીને મટી કરી. અનુક્રમે હું ઉમ્મર લાયક થઈ એટલે પ્રવસેન રાજાએ હારા સાસરાની સાથે મને પરણાવી. આ વાતને કેટલાંક વર્ષ થયાં ત્યારબાદ પરનારીને સહેદર સમાન માનો એવો તું પિતાના કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન ઉત્પન્ન થયો. માટે આપણુ ભાઈ બહેન થયાં અને આ પ્રમાણે કલંકથી મલિન થયેલા મહારા પ્રાણને કેઈપણ રીતે ત્યજવા માટે હું જાઉં છું. મારું આયુષ પણ હને અર્પણ કરું છું. જેથી તું અધિક જીવ. તે સાંભળી કુમાર બોલે આત્મઘાત કરવો એ બાલ મરણ ગણાય અને તેમ કરવાથી પરંપરાએ દુઃખની બહ વૃદ્ધિ થાય છે. માટે પિતાના સ્થાનમાં જઈ બાકીની રાત્રી નિર્ગમન કરે. આ પાપથી છુટવાને ઉપાય હું બતાવીશ. જેથી તહારૂં સર્વ પાપ દૂર થઈ જશે. આ સંબંધી બીજો કોઈ પણ ખરાબ વિચાર કરે તે તહને મહારા સેગન છે. ત્યારબાદ રાણીએ પણ કહ્યું કે હારૂં વચન હું માન્ય કરું અને તું જ મારે ખરે આધાર છે. માટે હવે હું હૈયે રાખી આત્મઘાત કરીશ નહીં. એમ કહી રાણી કુમારની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. તેમજ બાકીની ત્રણ સ્ત્રીઓએ પણ પરપુરૂષ સાથેના સંભ
ગનો નિયમ લઈ સમ્યકત્વ વ્રતનો સ્વીકાર રાજદીક્ષા કરી કુમારને નમસ્કાર કર્યો, ત્યારબાદ ફરીથી
પણ વિશેષ શિક્ષા ગ્રહણ કરી તેઓ પિતાના સ્થાનમાં વિદાય થઈ. ત્યારબાદ બહુ આશ્ચર્ય પામેલ રાજા બે હે કુમારેંદ્ર! હારી ઉપર તમે ઑટે અનુગ્રહ
ન લઇ પિતા
છીએએ એકત્વ વ્રતનીથી
For Private And Personal Use Only