________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦)
શ્રીસુપા નાથચરિત્ર.
આજે પ્રહરે શેઠાણી આવી તેને પણ તેજ પ્રમાણે કુમારે ઉપદેશ આપ્યા. તે સાંભળી શેઠાણી પણ એધ પામી. તેને પણ તે પ્રમાણે એકાંતમાં બેસારી. ત્રીજે પહેારે મત્રોની સ્ત્રી આવી, તેને પણ તે પ્રમાણે ધર્મ માર્ગ માં સ્થિર કરી પેાતાની પાછળ પડદામાં એસારી દીધી. પછી છેલ્લા પહેારે રાણીનું આગમન થયું. કુ મારે શય્યામાંથી ઉભે થઇ અભ્યુત્થાન આપી પ્રણામ કર્યા. રાણી ખેલી જીવિતનાથ ? આ શુ કરી છે ? આ શુ અભ્યુત્થાનને અવસર છે ? અથવા નમસ્કારાદિકના પ્રસ’ગ છે ? આપના શરીરના સમાગમરૂપી અમૃત રસથી મ્હારૂ અંગ શાંત કરે, હું સ્વામીન ? આપના વિરહાગ્નિથી પ્રદ્દીપ્ત થયેલી સ્પુને ક્ષણમાત્ર વિ લંબથી સ્પર્શ કરશેા તા મ્હેને જીવતી જોઇ શકશે નહી. કારણકે જરૂર મ્હારૂં હૃદય ફાટીને ટુકડા થઇ જશે, એમ તે ખેલતી હતી. પરંતુ તે સમયે કુમારે તેની તરફ દ્રષ્ટિ પણ ન કરી. કારણ કે તે બહુ કામાતુર થયેલી છે તેથી હાલમાં તેને ઉપદેશ લાગવા નેા નથી એમ જાણી તેના તિરસ્કાર કર્યા, જેથી તે મેલી હે મહાશય ? સત્યપ્રતિજ્ઞાના પાલન કરનાર સત્પુરૂષા શુ આપના જેવા હશે ? સત્પુરૂષનું લક્ષણ તા શાસ્ત્રમાં કહ્યું છે કે—
सकृदपि यत्प्रतिपन्नं, तत्कथमपि न त्यजन्ति सत्पुरुषाः । नेन्दुस्त्यजति कलङ्क, नोज्झति वडवानलं सिन्धुः ||
અ—“ જેમ ચંદ્રમા કલ કના ત્યાગ કરતા નથી, તેમજ સમુદ્ર વડવાનલ અગ્નિના ત્યાગ કરતા નથી તેવી રીતે સત્પુરૂષા એકવાર પણ જેને સ્વીકાર કરે છે તેના કાઇપણ સમયે ત્યાગ કરતા નથી. ” તે હૈ સ્વામિન ? શું મ્હારા મદ ભાગ્યને લીધેજ આપે સ્વીકારેલું વચન અસત્ય કર્યું. નહીં તે મ્હને લાવીને પરાંગમુખ કેમ થયા ? કુમાર ખેલ્યા. હારી
For Private And Personal Use Only