________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપા નાથ ચરિત્ર.
માતંગ—હું મરીને કયી ચેનિમાં કયાં ઉત્પન્ન થઈશ ?
ચેટકે પણ અવિધ જ્ઞાનના સમ્યક્ રીતે ઉપયોગ કરી કહ્યું કે અહીથી કાળ કરી તુ ધનસાર શેઠને પુત્ર થઇશ.
માતંગ—જ્ઞાનથી સમયસાગરસૂરીશ્વર સર્વ હકીકત જાણુતા હતા છતાં વાસિત ભાજનના વૃત્તાંત પૂછવા માટે તે શ્રેષ્ઠીસુતને મ્હારી પાસે માકલવાનું શું કારણ ?
ચેટક—એને અહીં મોકલવાથી જ બેધ થશે એમ સૂરિ મહારાજ જાણતા હતા, તેથી તેને અહીં માકયેા. વળી તે આધ જ્યારે તુ ધનસાર શેઠને ત્યાં જન્મીશ કે તરતજ ત્હારા મુખમાં પ્રવેશ કરી હું એલીશ ત્યારે હુંને થશે, એ પ્રમાણે કહી ચેટક પેાતાના સ્થાનમાં ગયા.
ચેટક પ્રવેશ.
હવે તે ખાલકના જન્મ સમયે પેાતાના અવસર જાણી ચેટકે બાળકના મુખમાં પ્રવેશ કરી આ પ્રમાણે કહ્યું તેમાં કઈ આશ્ચર્ય માનવા જેવુ નથી. મા સર્વ વૃત્તાંત સાંભળી સંસાર વાસથી ઉદ્વિગ્ન થઇ શ્રેષ્ઠી સુત બેલ્યે, ભગવન્ ! નવીન પુણ્ય મેળવવા માટે મ્હને દીક્ષા વૃત્ત આપા, સૂરીશ્વરે પણ ચેયતા જાણી હુને દીક્ષા આપી, ત્યારબાદ એકાદશ અંગના અભ્યાસ કરી અનુક્રમે ગીતાર્થ થઇ વિહાર કરતા બહુ વર્ષે પુન: શુભાકપુર નગરમાં આવ્યેા. ત્યાં મ્હારા ભાણેજ મ્હને વાંદવા માટે આવ્યા, મ્હે પશુ ધર્મ લાભ આપી તેની આગળ ધર્મ દેશનાને પ્રારંભ કર્યાં. હે ભવ્ય ? આ સંસાર સર્વથા અસાર તેમજ સર્વ દુ:ખાનુ સ્થાન છે, છતાં તું ધાર્મિક વિષયમાં નિરૂદ્યમી થઈ પ્રમાદ કેમ સેવે છે ? શું અહીં ચાર ગતિ પૈકીમાં કાઇ પણ સ્થલે હું સ્વસ્થતા જોઇ છે ? વા યમરાજ પાસેથી હૅને અભયદાન
For Private And Personal Use Only