________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ ભવ પ્રસ્તાવ.
(૨૩)
દુ:ખી થયા તેમ તમે પણ જો ધર્મ માં પ્રમાદિ થઈ વાસિત પુણ્ય ભાગવશે અને નવીન પુણ્ય નહી... મેળવા તે બહુ દુ:ખી થશે આ પ્રમાણે સાંભળી મ્હેંને બહુ જ આશ્ચર્ય લાગ્યું, શું તત્કાલ જન્મેલે બાળક આ પ્રમાણે ખેલી શકે ખરા ! શું આ તે સત્ય કે અસત્ય ? આ બાબત કાઇ અતિશય જ્ઞાની મહાત્માને પૂછ્યા શિવાય સમજાય તેમ નથી, એમ વિચાર કરી હું બેઠા હતા તેટલામાં તેજ સમયસાગરસૂરીશ્વર ઉદ્યાનમાં પધાર્યા છે એમ લેાક પરંપરાથી સાંભળ્યું, તેથી તરત જ તેમની પાસે જઇ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરી પૂર્વોક્ત વૃત્તાંત પૃયુ.
સૂરીશ્વર—ભદ્રે ! હારા ભાણેજે જે વાત કહી તે સર્વ સત્ય છે.
પુણ્યના પ્રભાવ. શ્રેષ્ઠીસુત~સદ્ગુરૂ ! માતંગે એવું શું પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જેથી તે મરીને ચાર કોટી ધનના અધિપતિ થયે ?
સૂરીશ્વર—મહુાશય ! તું જ્યારે તેની પાસે ગયા ત્યારે તે માતંગે ચાર રૂપીયા ખરચીને બહુ શુદ્ધભાવથી સાધર્મિક ભુ દ્ધિએ હને ભાજન આપ્યું તેના પ્રભાવથી ચાર રૂપીઆના બદલે ચાર કોટી ધનના તે અધિપતિ થયા.
ફરીથી શ્રેષ્ઠીસુત~~~~ભગવન ? તે બાળકને જન્મ્યા કે તરત જ માલવાની શક્તિ શાથી આવી ?
સૂરીશ્વરજે દિવસે તુ માત ંગની પાસે ગયા, તેજ દ્વિસના પ્રથમ પ્રહરમાં તેને કોલેરાના રોગ લાગુ પડ્યો, તેથી તે ગભરાઇ ગયા અને સિદ્ધ ચેટકનુ સ્મરણ કર્યું કે તરત જ તે ત્યાં આવ્યા, એટલે માતગ ખેલ્યેા, મ્હને વિસૂચિકાના રોગ લાગુ પડ્યો છે તે શુ હાલમાં મ્હારા દેહાન્ત થવાના છે ? ચેટક—હા ! તમારૂં મરણ આ સમયે થશે.
For Private And Personal Use Only