________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વીશું તે સંબંધી અમને કિંચિત માત્ર પણ દુ:ખ નથી, કેમકે આપને ત્યાં અમારે જન્મ થવો જાણું અમને બહુ આનંદ થયે છે. કારણકે દરેક કુલમાં શ્રાવકુલ, સર્વ સિદ્ધાન્તમાં જૈન સિદ્ધાન્ત, સમસ્ત દાનોમાં અભયદાન અને સર્વ મરણોમાં સમાધિ મરણ શ્રેષ્ઠ ગણાય છે, માટે આપના કુલમાં ઉત્પન્ન થઈ સમ્યક્ પ્રકારે જીન ધર્મ પામી પૂર્વની માફક સ્વર્ગ સંપત્તિના પાત્ર થઈશું એમાં કંઈ પણ આશ્ચર્ય માનવા જેવું નથી. તે સાંભળી પ્રમુદિત દઈ રાજા બલ્ય, પ્રથમ તમે કેવી રીતે જીન ધર્મની આરાધનાથી દેવ ભવ પામ્યા ? તે વૃત્તાન્ત કહો, જો કે પિતાનું ચરિત્ર સ્વમુખે કહેવું ચગ્ય નથી, પરંતુ આપને બહુ આગ્રહ છે તેથી કહેવું પડશે એમ કહી તેઓમાંથી એક જણે ચરિત્ર કહેવું શરૂ કર્યું. નિર્મલ સ્ફટિક રત્નની હવેલીઓના વિશાલ શિખરોથી
સૂર્યને માર્ગ પણ જેની અંદર શેકાઈ પ્રથમ દેવ. ગયો છે એવું આ ભારતભૂમિને આભૂષણ
રૂપ કનકકૂટ નામે નગર છે. તેમાં પિરજ. નએ સર્વથા માન્ય કરેલ તેમજ પિતાના વિશેષ ગુણેથી પ્રખ્યાત અને નિખિલ જન માનસને રાજહંસ સમાન આનંદ આપત જનચંદ્ર નામે શેઠ હતો. બહુજ પ્રશંસનીય વિનયાદિ ગુણેથી જનોને આશ્ચર્ય પમાડતી અને શીલરૂપી અલંકારથી અલંકૃત શીલવતી નામે તેમની ભાર્યા હતી. સેંકડે માનતાઓથી શીલવતીની કુક્ષિએ પુત્રપણે હું ઉત્પન્ન થયે. અનુક્રમે ચંદ્રકલાની માફક વૃદ્ધિ પામતે હું પિતાશ્રીના સદુદ્યોગથી સર્વ કલાઓને પારગામી થયે, એટલામાં મહેં તરૂણ અવસ્થામાં પ્રવેશ કર્યો. જીનચંદ્ર શ્રેષ્ઠીએ યોગ્યતા જાણી કુટુંબનો સર્વ કાર્યભાર મહને સોંપી દીધો. પિતે નિવૃત્ત થઈ વિશેષ ધર્મારા
For Private And Personal Use Only