________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ ચિન્હો એ પણ
પૂર્વભવ પ્રસ્તાવ.
(૧૩) પૂર્વની માફક વર્તાતી નથી. ભાવી સંસારમાં ગર્ભવાસનાં બહુ દુ:ખે સહન કરવો પડશે એવા સંભ્રમને લીધે જ જેમ અમારાં શરીર નિમિત્ત શિવાય દરેક સમયે કંપે છે. અમારું પરભવમાં ગમન જાણી અમારી સાથે આવવાની ઈચ્છાથી કંપતો કલ્પવૃક્ષ પિતાના મૂલોને શિથિલ કરતો હોય ને શું ? તેમ જણાય છે. હમેશાં દેદીપ્યમાન રત્ન વિમાનોના અવલોકનથી અમારા નેત્રોની કીકીઓ ક્ષીણ તેજવાળી થઈ હોય તેમ પરિચિત વસ્તુ જોવામાં પણ સંકુચિત થાય છે. નિરંતર રત્નમય વિમાનમાં ફેરવાથી અમારે દેહ ગતિ રહિત થયેલ હોય તેમ ગમન કરવામાં પણ મંદતા બતાવે છે. આ પ્રમાણે અનિષ્ટ–અશુભ ચિન્હો જેમાં અમે અમારે સ્વર્ગસ્થાનમાંથી પતન કાળ જાયે. તેથી બહુ દુ:ખી થઈ ધૈર્યગુણનો ત્યાગ કરી આગામિ ભવસ્વરૂપ પૂછવા માટે અમે કેવલી ભગવાન પાસે ગયા. કેવલીએ પિતાના હૃદયમાં સર્વ હકીકત જાણી અમને કહ્યું
કે હે દેવ ! તમે બંને જણ દેવલોકમાંથી કેવલી ભગવાન. અવીને સંગ્રામશુર રાજાને ત્યાં ચંદ્રલે
ખાની કુક્ષિએ પુત્ર અને પુત્રીરૂપે અનુક્રમે ઊત્પન્ન થશે. એ પ્રમાણે સાંભળી અમે એ પૂછ્યું કે હે સ્વામિન? તે રાજા સમ્યગદષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ ? ત્યારે ભગવાન કેવલી બેલ્યા, રાજા બહુ ભદ્રિક છે. જેથી તમે ત્યાં જઈ તેને સમ્યકત્વ ધારી કરશે. તે સાંભલી કેવલી ભગવાનને નમસ્કાર કરી આપને સમ્યકત્વનો ઉપદેશ કરવા માટે અમે અહીં આવ્યા છીએ. કારણકે હે નરેંદ્ર ! આપના કુલમાં ઊત્પન્ન થવાથી અને જૈનધર્મ દુર્લભ ન થાય, વળી તે જૈનધર્મનું મૂળ કારણ પણ સિદ્ધાન્તમાં સમ્યકત્વજ કહ્યું છે.
જેમાં અવિરતિ બહુ ભરેલી છે એવા દેવકમાંથી અમે
અમે કાનો ત્યાગ કરી વન કાળ
For Private And Personal Use Only