________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ ભવ પ્રસ્તાવ.
( ૧૧ )
આપણા નિર્ભાગ્યપણાને લીધે માત્ર પ્રજા સંબધી સુખ ન આપ્યુ એવા દૈવના અહીં અપરાધ છે. હું સ્વામિન્? આપ પણ વસ્ત્ર, ભાજન, આસન વિગેરે સંપત્તિઓથી પરિપૂર્ણ ભાગ્યશાળી છે; પર તુ પ્રજા વિના કેાના માટે આ અનેક પ્રકારના વૈભવ સંપાદન કરવાની ખટપટ કરી રહ્યા છે ? સમુદ્રની માફક પિતાએ અતિ વિશાલ એવી પણુ લક્ષ્મી અનેક પ્રકારે સંપાદન કરી કૃષ્ણની માક પુત્રને અર્પણ કરવી ઊચિત છે. જો ફુલ, ધર્મ અને ધનની વૃદ્ધિ કરનાર પુત્ર નહીં થાય તે સ્વગે જતાં પણ આપને નિવૃત્તિ કેમ થશે ? માટે હું પ્રિય ? હવે બહુ કહેવાથી શું? કાઇ પણ ઉપાય કરો કે જેથી સ્વલ્પ સમયમાં ગ`ના પ્રભાવથી ગાર ગંડસ્થલવાળી મને જુએ.
રાજા—આ મામતમાં મ્હારૂં પણ હૃદય ઘણા દિવસથી ઉદ્વિગ્ન રહે છે. વળી ઐહિક પુણ્યથી આ રાણીના કાપ. વિચાર સિદ્ધ થતા નથી પરંતુ પૂર્વ ભવના પુણ્યથી જ તે સિદ્ધ થાય છે. મૃગાક્ષિ ? તેવા પ્રકારનાં પુણ્ય આપણે પૂર્વ જન્મમાં ઉપાર્જન કર્યાં નથી તેથી આપણને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. એમ સમજી હે સ્ત્રી ? હવે ખેદ કરવાનું કંઇપણ કારણ નથી, વિશેષ પ્રકારે કુલદેવીની પૂજા ભક્તિ કર અને પુત્રની માનતાએ રાખ. એ પ્રમાણે નરેદ્રનુ વચન સાંભળી દેવીના હૃદયમાં ક્રોધ પ્રસરી ગયા અને અધરોષ્ઠ કપાવતી તે રાજા પ્રત્યે ખેલવા લાગી. પ્રિયતમ ? આપના કહ્યા પ્રમાણે સર્વ ઉપાય હું કરી ચુકી છુ. પરંતુ મ્હારા મનારથ સિદ્ધ થયા નહીં. વળી આ દુનિયામાં જે સુખ સાધ્ય હાય તેવુજ કાર્ય સ્ત્રીએ કરે છે. પરંતુ દુ:સાધ્ય કાય તેા પુરૂષાજ કરે છે. કારણ કે સાહસ કરવામાં શક્તિમાન્ પુરૂષો મેરૂ પર્વ તને પણ સાધારણ ગણે છે. નાગેદ્રને દોરડા સમાન અને પાતાલને
For Private And Personal Use Only