________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
લક્ષ્મીને ભેટવા માટે પશ્ચિમ સમુદ્રમાં સ્વચ્છ જળ સેવતા હોય ને શુ ? એમ તે જણાયા.
અનુક્રમે સૂર્ય અસ્ત થયા એટલે તેના માર્ગ શેાધવા માટે જાણે આનંદિત થઇ હાય તેવી અંધકાર રૂપી નરેદ્રની સેના દશે દિશાઓમાં પ્રસરી ગઇ.
?
ચંદ્રલેખાના કાપભવનમાં પ્રવેશ કરવાના વૃત્તાન્ત તેની દાસીએ સ`ગ્રામર રાજાને જણાગ્યે. રાજાનું સંભાષણુ. તેથી તે પણ તરતજ સંધ્યા સમયનું કા સમાપ્ત કરી પેાતાના અપરાધની શંકાને લીધે સ ંભ્રાન્ત ચિત્તે તેને પ્રસન્ન કરવા માટે ત્યાં ગયા. રાણી પણ અભ્યુત્થાન વિગેરે પેાતાના આચાર દર્શાવી માન મુખે બેઠી. ત્યારબાદ રાજા સ્નેહપૂર્વક બેન્ચે, દેવી! મનથી પણ મ્હે કાઈ અન્ય સ્ત્રીની ઇચ્છા નથી કરી છતાં પણ આ કેપ કરવાનું શું કારણ અથવા શુ અલકારમાં કંઇ ન્યૂનતા દેખાય છે ? કિવા કાઈપણુ વિષમ ઢષ્ટિએ ત્હારા ચરણ કમલનુ અવલેાકન કરે છે ? અથવા રિજન વર્ગ માંથી કાઈપણ ત્હારી આજ્ઞાનુ અપમાન કરે છે ? કિવા શત્રુની સ્રીઓ કાઇપણ કાર્ય માં ત્હારી સ્પર્ધા કરે છે ? માટે હું કમલાક્ષિ ? જે હાય તે પ્રસન્ન થઈ જલદી ખેલ. ચંદ્રલેખા—સ્વામિન્ ! આપે મ્હારા અપરાધ નથી કર્યો વળી આપના તરફથી મ્હારે કોઇ પ્રકારે ન્યૂનતા નથી, અને કોઇપણ વિષમ દ્રષ્ટિથી મ્હને જોતું પણ નથી. તેમજ કાઇ આજ્ઞા બહાર પણ નથી. પ્રિયપતે ? જયાં સુધી આપના ભુજદંડને પ્રભાવ આ જગતનું રક્ષણ તથા નિગ્રહ કરવામાં સમ છે, ત્યાં સુધી શત્રુની સ્ત્રીએ પણ મ્હારી સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકે ? પરંતુ પ્રિયતમ ? જેણે સમસ્ત વૈભવ સામગ્રી આપી છે, પણ
દૈવના અપરાધ.
For Private And Personal Use Only