________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ ભવ પ્રસ્તાવ.
( ૯ )
શાલતા હતા અને હસ્તમાં જુદી જુદી જાતનાં કુલ પુષ્પાનાં પાત્રા જેઓએ ધારણ કર્યાં હતાં એવા નાગરિક લેાકેા મનેક પ્રકારના શણગાર સજી કામદેવની પૂજા માટે કુસુમાવતસ નામે ઉદ્યાનમાં જતા હતા તેઓ તેણીની દ્રષ્ટિગેાચર થયા. તેમજ અનેક પ્રકારનાં આભૂષણૈાથી વિભૂષિત, અતિશય લાવણ્યગુણથી મનેાહર, પોતાના અદ્વિતીય સાભાગ્યથી કામદેવની સ્ત્રીને ગર્વ ઉતારતી, તેઓના મધ્ય ભાગમાં સુશોભિત મેનામાં બેઠેલી અને પેાતાના ઉત્સંગમાં પેાતાની પુત્રીને વિવિધ પ્રકારે રમાડતી કમલાકર મંત્રીની સ્રીને જોઈ ચંદ્રની કાંતિથી ચુંબન કરાએલી કમલિની સમાન એકદમ ટ્વીનમુખી થઈ ગઈ. ત્યારપછી ક્રોધાવેશથી તેનું હૃદય ભરાઈ આવ્યું. જેના ભારને નહિં સહન કરતી જવિરતની માફ્ક તે રાણી જરાથી જીણુ અને સીત્કાર રૂપી છાદડી જેમાં બીછાવેલી છે એવા કેાપભવનમાં નિમગ્ન થઈ ચિંતન કરવા લાગી.
પેાતાની પુત્રીથી વિભૂષિત જે આ મંત્રીની સ્ત્રી આ પ્રમાણે વિલાસ કરે છે, તેજ મા દુનિયામાં કૃતાથ સત્રીની સ્રી. ગણાય. કકેલી વૃક્ષની લતા સમાન મ્હે શ્રી જન્મ નિષ્કુલ જ ગુમાવ્યા. કારણ કે, સંતાનરૂપ લવડે આ જન્મ સાક ન થયે. જો કે પતિના હૃદયરૂપ માનસરેાવરમાં હુંસી સમાન ક્રીડા કરૂ છું; પરંતુ જેના ખેાળામાં પુત્રી પણુ દુલ ભ છે તેથી હું પ્રશ ંસાપાત્ર કેમ ગણુાઉં ? આ પ્રમાણે પોતાના પ્રસવ પ્રાપ્તિના ચિતનરૂપ સમુદ્રમાં તેનિમગ્ન થઇ હતી, તેટલામાં તેના દુ:ખથી દુ:ખી થયેલાની માફ્ક દિવસને અવસાન સમય પ્રાપ્ત થયેા. એટલામાં ક્રોધથી લાલ નેત્રવાળી કુલટા સ્રીએના સેકડા કટાક્ષલક્ષેાથી જાણે ઘેરાએલુ હાય તેમ સૂર્ય બિંબ કિંચિત તામ્રવષ્ણુ દેખાવા લાગ્યુ ક્ષણમાત્રમાં સૂર્ય મડલ નિસ્તેજ થઇ ગયું. ફીથી પણ દિવસની
For Private And Personal Use Only