________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ ભવ પ્રસ્તાવ.
(૫)
છે. જ્યાં સકુલમાં ઉત્પન્ન થએલાં નરનારીએ સદૈવ નીતિ માર્ગ ને પ્રસારી રહ્યાં છે. જ્યાં કલિ રાજાએ મનુષ્યરૂપી મૃગલાઓના સુખના વિદ્યાત કાઇપણ સમયે કર્યા નથી અને જે ઉત્તમ સંપદાઓનુ સ્થાન ગણાય છે એવા રમણીય નામે તેમાં વિજય છે.
તે વિજયમાં જૈનધર્મ રૂપી મહા નરેદ્રને રહેવા માટે ગાઢ કિલ્લા સમાન જગત વિખ્યાત શુભંકરી શુભ કરી નગરી નામે યથાર્થનામા નગરી છે. જેને કિલ્લા ઘણેાજ વિશાલ અને ઉંચા છે. જેને ઉપરને ભાગ મણિમય કાંગરાએથી બહુ રમણીય દેખાય છે. વળી તે દુર્ગા આકાશ લક્ષ્મીની કટીમેખલાની સુંદરતાને વહન કરે છે, સમુદ્ર સમાન અગાધ પરિખા ( ખાઇ ) ના જળમાં દેખાતુ મનેાહર સૂનું બિંબ જવાલાએથી ન્યાસ પીતવર્ણ વાળા વડવાનળની શે।ભાને ધારણ કરે છે. જે નગરીમાં ગગનાવલંબી એટલાં તે જીન મીરા વિદ્યમાન છે કે જેઆના શિખરાપર વિરાજમાન અનેક સુવર્ણ કલશેાની મધ્યે પરિભ્રમણ કરતું સૂર્ય - બિંબ આળખાતુ નથી, ચંદ્રકાંત મણિએથી વિભૂષિત જે નગરીનાં મંદિર સૂર્યના તાપને નહિ સહન કરતાં રાત્રિએ ચંદ્રની કાંતિના સ્પર્શ થવાથી જાણે રૂદન કરતાં હાય ને શુ ? એમ જલધારા વહન કરે છે. વળી જે નગરીમાં કેટીશ્વરાની હવેલીઓ ઉપર રહેલી ધ્વજાએથી રાકાઇ ગયા છે મા સંચાર જેમના એવા સૂર્યના કિરણેા નિર્દોષ છતાં પણ કૃષિતની માક મહા કષ્ટથી પ્રવેશ કરે છે. લક્ષ્મીદેવી કમળપત્રપર રહેલા જળખિજ્જુ સમાન ચંચલ છે તાપણુ અનુરાગ સહિત નગરવાસી જનાના ગુણેાથી બધાયેલી હોય ને શુ ? તેમ કેઇપણ દિવસ તે નગરીને છેડતી નથી. બહુ વેગથી ચાલતા ઉન્નત અશ્વોની ખરીએના આઘાતને લીધે પીડાએલી જેની ભૂમિને દયાપાત્ર
For Private And Personal Use Only