________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૩)
ગ્રહણ કરે છે અને પ્રસિદ્ધ તેમજ વિષમ દાષાની ઊપેક્ષા કરે છે. તેથી અહીં ગુરૂજનની માર્કે દુનાની પ્રથમ સ્તુતિ કરવીજ ચેાગ્ય છે; કારણકે જેએના વચન પ્રહારથી ભય પામી કવિજન કાવ્ય રચવામાં યત્નપૂર્વક સાવધાન રહે છે. અથવા આ પ્રધ રચવામાં હું ઊદ્યુક્ત થયા છું તે હવે વ્હારે આ ચિંતા કરવાની શી જરૂર ? જેને સમુદ્ર માર્ગે જવુ હાય તેને મેફિગિરના મા પૂછવાની શી મતલબ ? માટે મ્હારી ઇચ્છા અહીં યથાશક્તિ સુપાર્શ્વનાથ ચરિત્ર રચવાની છે તે તે સજ્જન દુર્જન અને પણ પાતપેાતાના ભાવથી મ્હારી ઉપર ઉપકાર બુદ્ધિવાળા થાએ.
આ લેાકની અંદર પ્રાચીન કવિઓના રચેલા બહુ ગ્રંથા વિદ્યમાન છે કે જેઓના શ્રવણથી લેાકેાને બહુ આન ંદ થાય છે તે મ્હારા સરખાએ રચેલા પ્રમધામાં તે કેવી રીતે આન ંદ
સ્વાહ કાર પરિહાર.
રસ માનશે ? મંદ બુદ્ધિવાળા હું કયાં? અને અતિગહુન સુપાર્શ્વ ભગવાનનું ચરિત્ર વર્ણન કયાં ? તેથી ઉંચા વૃક્ષનુ ફૂલ લેવા માટે ઉવ પ્રસારિત હસ્તવાળા વામન–નીચા પુરૂષની માફક હું હાસ્યપાત્ર થઇશ. તેપણ જીતેદ્ર ભગવાનના ગુણ કીત્ત નથી જીવાનાં કમ ક્ષીણ થાય છે એ કારણથી આ ચિરત્ર રચવામાં મ્હારી પ્રવૃત્તિ થઇ છે. વળી આ પ્રબંધ રચનાથી વિદ્વાનાની અ ંદર ઉત્તમ કવિત્ત્વની કીત્તિ મેળવવા મ્હારી ઇચ્છા નથી. કસ્તુરીએ મૃગ સુગંધ માટે ખાસ ગ્રંથી વણું ઘાસ ચરતા નથી સુગંધ તે અનાયાસે પ્રાપ્ત થાય છે. હવે અહીં અન્ય ત્રિસ્તારની જરૂર નથી, તેથી મંગલાપચાર પૂર્ણ કરી સંપ્રતિ યથાશક્તિ ભક્તિપૂર્વક સવિસ્તર પ્રસ્તુતા વધુ ન કરૂ છુ.
For Private And Personal Use Only