SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરજી ગણિએ તેને અનુવાદ ગુર્જર ભાષામાં-જનહિતાર્થે કરી–પ્રકાશમાં આણે છે એ બહુજ આનંદજનક છે. પન્યાસજીએ આ ગ્રંથ પિતાના દાદાગુરૂના નામથી પ્રસિદ્ધ કરાવવામાં પણ ઠીક કર્યું છે, અને ખરેખર જેમને – જેને શિર સમર્થ સદ્દગુરૂ મહા “શ્રી બુદ્ધિસાગર સમા! જેની લેખીનીથી લખાઈ પ્રકટે, ગ્રંથો અમુવા અહા ! વકતૃત્વે સમધુર-તત્વમર જે, વ્યાખ્યાન કેવિદ શા ? શાંતિ તુષ્ટિ અછતસાગર ગણિ” પામે “મણિમય મહા! એવા અનુવાદક શ્રીમાન ગણિજી મહારાજને આવો અપૂર્વ-સરળ અને તત્વજ્ઞાન-વૈરાગ્ય-ગર્ભિત અનુવાદ કરવા માટે અભિનન્દન આપતાં– જેનઆલમને પિતાની પ્રસાદગુણ વિશિષ્ટ પ્રસાદીથી ઉપકારી બનાવતા રહેવાની વિનંતી કરી ગુરૂદેવની સ્તુતિ સાથે વિરમીશું – भूषित अदभूत आत्मज्ञान तपने, वैराग्य दिप्ति बडे ! एकानेक जीवादि द्रव्य गुणने, पर्याय मर्मों जडये ! करुणाथी भरपुर नेत्र चमके, ब्रह्मचर्य विद्युत, तेयोगीश्वर श्री बुद्धिसागर सूरि, चरणे मणि आ नमे ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦-૧-૨૪ સદ્દગુરૂ ચરણોપાસક મણિમંદિર મણિલાલ મોહનલાલ પાદરા. ગુજરાત. પાદરાકર. For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy