________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
બારમા પ્રશ્નમાં—પંચમ ભતપાન વ્યવઐાતિયાર–કારણસર અથવા કારણ વિના જે મનુષ્ય જીવાત્માઓના ભાજન પાનાદિકને વિચ્છેદ કરે છે તે સિંહની માફક સંસાર વનમાં વારંવાર પરિભ્રમણુ કરે છે તે સમજાવ્યું.
તેરમા પ્રશ્નમાં——રાજા, પ્રભુને દ્વિતિય અણુવૃતનું સ્વરૂપ અતિયાર સહિત સદષ્ટાંત સમજાવવાની વિનંતી કરે છે, તે પરથી પ્રભુ, કન્યા, ગાય, તથા ભુમિ સબંધી અસત્ય વચન સજ્જન પુરૂષોએ કદાપી મેલવું નહીં. તેમજ કાઇની—દ્રવ્યાદિક થાપણુ ઓળવવી નહીં. જુડી સાક્ષી પુરવી નહીં, તે પર આ સા અતિચારથી રહિતપણે વનાર કમલશ્રેષ્ટીની જેમ બહુ સુખના ભાજન થાય—તે જણાવ્યું.
ચૌદમા પ્રશ્નમાં—ખીજા ભૃતમાં પ્રથમ અતિયારનું સ્વરૂપ–સંહસાભ્યાખ્યાનાતિચાર—જે પુરૂષ અકસ્માત હાસ્ય વચનથી પણ અન્યને ખાટુ આળ ચઢાવે છે, તે ભવનપતાકાની પેઠે પરભવમાં તેજ અપવાદને પ્રાપ્ત ચાય છે. તે વિસ્તારથી સમજાવ્યું છે.
પંદરમા પ્રશ્નમાંીાવ્રતમાં બીજા અતિચારનું સ્વરૂપ-રહાળ્યાખ્યાનાતિચાર–પૂછતાં પ્રભુએ તે રણના દૃષ્ટાંત પૂર્વક સમજાવ્યું છે.
સાળમા પ્રશ્નમાં——સ્વદારામ ત્રભેદાતિચાર–મૃષાવાદ વ્રતમાં શુ કરવાચી ત્રીજો અતિચાર લાગે ? એમ પૂછતાં—પોતાની સ્ત્રીએ વિશ્વાસથી કહેલુ કાઇપણ વચન અન્ય પુરૂષની આગળ કાઇપણ નિમિત્તે જાહેર કરે છે તે ખીજા વૃતમાં અતિચાર આણે છે, તે તે અતિચારના સેવનથી મનુષ્યા મદનની પેઠે દુ:ખી થાય તે વિસ્તારથી દર્શાવ્યું છે.
સોળમા પ્રશ્નમાં—મૃો પદેશાતિચાર-માથા ઉપદેશ આપી લોકાને છેતરે છે ને દ્વિતિયમાં અતિયાર લગાડે છે તે પદ્મવિણકની પેઠે આલાક ને પરલેકમાં બહુ દુ:ખ ભોગવે છે તે વિસ્તાર સમજાવ્યુ છે.
આમ કુલ ૧૪ પ્રા પ્રભુએ બહુજ ઉત્તમ રીતે પોતાની સુલલિત– ગંભિર—સભર—અ ભાવપૂર્ણ એવી સુધાસ્રાતિની વાણીથી-સુન્દર અને ખરેાબર મધ બેસતાં એવાં ઉત્તમ ઉદાહરણો-કથાએથી સમજાવ્યા છે. આ ચૌદ કથાએ બહુજ જ્ઞાન- તત્વ ને સારથી પૂર્ણ તથા તેની ભાષા અતિશય સાલ કાર હોઇ નિર્દોષ છે.
For Private And Personal Use Only