________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
કરતાં-આત્માને કૃતાર્થ માનતાં મહા ભક્તિ વડે પ્રભુને પારણું કરાવતાંજ, દેવતાઓએ દુંદુભી નાદ કરી સાડાબાર ક્રોડ સોનિયા વરસાવ્યો.
આ પછી જગતપર ઉપકાર બુદ્ધિવાળા પ્રભુ ઉગ્ર તપશ્ચર્યા કરતા કરતા ફરતા ફરતા પાછા વારાણસીના ઇશાન કેણુમાંના સહસાગ્ર વનમાં પધાર્યા. ત્યાં ધ્યાનમાં પ્રભુ કેવળજ્ઞાન પામે છે. દેવતાઓ સમવસરણ રચે છે. પ્રભુ સમવસરણમાં પધારે છે તથા શ્રી શેખર રાજ પણ સમવસરણમાં આવે છે. તેમજ સમાદેવી પણ આવે છે. પ્રભુની દેશનાનું અમૃત ઝીલતાં વિરાગ્ય પામી કેટલાક રાજપુત્રો તથા સ્ત્રી પરિવાર સહિત સોમાદેવીએ પણ દિક્ષા લીધી, ને પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
એકવાર સમવસરણમાં દાનવીર્ય રાજા પ્રભુને પિતાના આત્માના ઉદ્ધારાર્થે પ્રશ્નો કરે છે ને પ્રભુ તેના જવાબ આપે છે.
અહિંથી હવે દાનવિર્ય રાજા પ્રભુને પ્રશ્નો પૂછવા માંડે છે ને મહા દયાળુ પ્રભુ તેમના પ્રશ્રના જવાબ દષ્ટાંત સાથે પિતાની અમૃતતુલ્ય વાણીમાં આપે છે.
પ્રથમ પ્રનમાં સ્થિરતાપૂર્વક સમ્યકત્વ આરાધવાથી ચંપકમાલા જેમ આ ભવ સુધારી–સાધુવેશ લઈ દીક્ષા પાળી અંતે મેક્ષને પામી. તેમ સમ્યકવ આરાધવાથી મેં મનુષ્યભવ ન હારી જતાં, સફળ કરી શકાય તે પ્રભુએ કહ્યું.
બીજા પ્રનના જવાબમાં–શાતિચાર, એટલે જે પુરૂષ જૈનધર્મમાં શંકિત બની સર્વથી અથવા દેશમાત્રથી સમ્યકત્વ મલીન કરે છે તેનાં ક્ષ્મણસિંહની માફક ધર્માનુષ્ઠાન મલિન થાય છે. આ ઉપર પ્રભુ લંબાણથી દ્રષ્ટાંત દઇ સમજાવે છે.
ત્રીજ પ્રથનમાં–આકાંક્ષાતિચાર એટલે ભિન્ન ભિન્ન દર્શનની આકાંક્ષા કરવાથી જેનું હૃદય આકર્ષાય છે, તે પુરૂષ સુન્દરની માફક ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે પ્રભુએ ઉત્તમ દ્રષ્ટાંત દઈ પ્રતિત કરાવ્યું.
ચોથા પ્રશ્નમાં—વિચિકીત્સાતિચાર-ના જવાબમાં મુનિ નિંદા તથા જૈનધર્મની શંકા કરનારની ગતિ ભાસ્કરદ્વિજ જેવી થાય તે હમજાવ્યું છે.
For Private And Personal Use Only