________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
""
પાનું નિભાવી લે—” તેમ અહીં થતું નથી. અહિં તા રાજા રાણી પુત્રની સમ્મતિ પ્રથમજ લે છે, હવે માતા પુત્રને લગ્ન મનાવવા કુમાર પાસે આવે છે. કારણ રાજા રાણીને જણાવે છે કે-“ તુ કુમાર પાસે જા અને વિવા માટે તેને જાવ. માતા આવતાંજ કુમાર સાત આઠ પગલાં સામે જઇ મસ્તકે અલિ જોડી નમસ્કારપૂર્વક વિનંતિ કરી માતાને આગમન કારણ પૂછે છે. માતા લગ્ન માટે પૂછતાં સ ંસારથી વિરક્ત, કુમાર પેાતાની નામરજી ને વિરક્ત દશા જણાવે છે. પશુ માતાના આગ્રહ ને પિતાની આજ્ઞા શિરસાવદ્ય કરી પરણવા ડા પાડે છે અને સમસ્ત વિશ્વના પુત્રે માટે પિતા માતાની ભક્તિના આદર્શનું જીવત ચિત્ર ઘેરે છે. પ્રભુ-નિ:સંગી—ત્યાગીવૈરાગી—સ ંસાર વિરક્ત મહાજ્ઞાની છતાં પિતા માતાના ઉપકારને વશ–તેમની આજ્ઞા ઉથાપતા નથી. માતૃભક્તિ–પિતૃભક્તિનું જ્વલત દ્રષ્ટાંત.
પ્રભુનુ હવે વિધિપુરઃસર લગ્ન થાય છે. જેમના સ્વાભાવિક રૂપનુ વર્ણન કરવા ઇન્દ્ર પશુ સમય નથી તે આવા લગ્ન પ્રસ ંગે મહા દિવ્ય આભૂષાએ વિભૂષિત પ્રભુના રૂપની શી વાત ? આ તરફ સમા કુંવરી પણ દિવ્ય આભૂષણાએ સુમડિત તથા જેવુ સ્વાભાવિક રૂપ મહા અદ્ભુત છે એવી આ જોડીનુ લગ્ન થયું.
આસકિત રહિતપણે સસારના વિભાગ ભાગવતાં કેટલાક સમય વ્યતિત થયે, સુપ્રતિષ્ઠ રાજા પેાતાનું મરણુ નજીક જાણી અનિચ્છા છતાં કુમારેદ્રને રાજ્યાભિષેક કરી અનશન કરી ઇશાન દેવલાકમાં ગયા ત્યાંથી મેાસે જશે.
સામાદેવીની કુક્ષિએ પુત્ર અવતરે છે, તે તેનું નામ શ્રી શેખર રાખવામાં આવે છે. એકદા સૂર્ય ગ્રહણુ થતાં બલાત્કારે રાહુએ સૂય તે ગ્રહણુ કર્યાં, જોઇ સંસારમાં પ્રાણીએ મૃત્યુવડે ઘેરાશેજ આવી શ્રો સુપાર્શ્વ કુમારને ભાવના ઉપજી, તે તુજ લેાકાંતિક દેવાની વિનંતી થતાં વાર્ષિક દાન દેતા અપૂર્વ મહાત્સવપૂર્વક પ્રભુ દિક્ષા લે છે.
પ્રભુ પ્રથમ પારણુ કરવા મહેદ્ર શેઠને ત્યાં જાય છે ત્યાં કરે છે. પ્રભુને જોઈ મહેક શેડ અપૂર્વ હર્ષોં પામી પ્રભુની સ્તુતિ કરી અપૂર્વ વિશૈલાસવડે પોતાની સ્ત્રીને આવા લ્હાવેા લેવા જણાવે છે. શેઠાણી પણ રામાંચ ધારણ
For Private And Personal Use Only