________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬ અલકાપૂરિને ઝાંખી પાડતી એવી વારાણસી નગરીના સુપ્રતિષ્ઠ રાજની પૃથ્વી રાણેની કુક્ષિએ નદિષેણને જીવ ઝવેયક દેવલોકમાંથી ચ્યવી ઉપ
જ્યો. માતાએ ચાદ સ્વમ જોયાં અને અન્ય તિર્થકરોની માફકજ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ જમ્યા. ઇન્દ્રાદિકથી સેવાતાં, ગર્ભિણીને યોગ્ય આહાર વિહારાદિ પ્રવૃતિ સેવતાં પરમ શાંતિ સમાધિથી દેવદેવીઓથી કરાયાં છે, સુતીકાક જેમના એવાં પૃથ્વીમાતાની કુખે પ્રભુ પુત્રપણે ઉપજે છે. દેવતાઓ તથા સુપ્રતિક રાજા મહા જન્મમહોત્સવ ઉજવે છે.
નામ સ્થાપન વખતે કુટુંબીઓ તથા નગરવાસી મુખ્ય જનોને સત્કારપૂર્વક જમાડી વસ્ત્રાદિ અલંકારો વડે સત્કારી રાજા કહે છે કે–“જે દિવસે રાણીના ગર્ભમાં આ બાળક આવ્યો તે દિવસથી આરંભીને દીવસે દીવસે અધિક શુભ પા (આજુબાજુનાં શુભકાર્યો) થવા લાગ્યાં છે માટે આપની સંમતી હોય તે આ બાલનું નામ સુપાર્શ્વ કુમાર રાખીએ. ” નામ કરણ વિધી તથા ગુણ પ્રમાણેજ નામ પાડવું એજ ઈષ્ટ છે. એ આ પરથી સૂચીત થાય છે. આજના રિવાજ પ્રમાણે ઘાંચી મેચીના છોકરાઓનાં મહા આડંબરવાળાં નામ જોઈ હાસ્ય આવે છે. | બાલ્યાવસ્થા વીત્યે યુવાવસ્થામાં પ્રવેશતાં અતિ રમણીય સર્વ અવયવ અને સકળ દિવ્ય લક્ષણેથી વિભૂષિત કુમારનાં દર્શન માત્રથી કેનાં નેત્ર આનંદીત ન થાય ? એવા પ્રભુ અનેક પ્રકારના વૈભવ વિલાસે, તથા ક્રિીડા કરતાં સમય વિતાવે છે. એકદા સુપ્રતિષ રાજાની સભામાં અમરાવતી નગરીના રિપૂમર્દન રાજાને દૂત તે રાજાની મહા સૌદર્યશાલીની ગુણની ખાણ જેવી સામા નામની પુત્રીને લઈ આવે છે. તેના રૂપ સૌદર્યના વર્ણનમાં તે દૂત કહે છે કે –“વિધિએ ચંદ્રની કલાએનું ચુર્ણ કરી અમૃત રસથી ભિજાવી કામદેવને સજીવન કરવાની આધિરૂપ તે કુમારી બનાવી છે.” સુપાર્શ્વનાથ પ્રભુના ગુણાનુરાગમાં લીન તથા પ્રેમવાળો સામા આવતાં–પ્રભુના પિતા માતા વિચાર કરે છે ને ઠરાવ૫ર આવે છે કે--માતા પુત્રના લગ્ન માટે સમ્મતી લેવા જાય. જે સ્થળે માતા-પિતા વરવિક્રય કરે છે, યાતા પિતાને ફાવે તેવું લાકડે માંકડુ વળગાડી પછી અસમાન ગુણ શીલવડે કટ પામતાં તેને આશ્વાસન આપે કે- “ પડયું
For Private And Personal Use Only