________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાય છે તે સમકીતવડે સર્વ જાતનાં સાશ્વત સુખો મળે છે એમ પ્રતિત ૩રાવવા આ દેવાનું અત્યારે આવવું સ`ચા ચાગ્યજ છે. દેવા કહે છે કે ‘ જેમાં અવિરતા બહુ ભરેલી છે. એવા દેવલાકમાંથી અમે ચવીશુ તેનુ અમને કીંચિત્માત્ર દુ:ખ નથી. કેમકે આપને ત્યાં જન્મ થવા જાણી અમને બહુ આનંદ થાય છે. કારણ દરેક કુળમાં શ્રાવકકુળ, સિદ્ધાંતામાં જૈન સિદ્ધાંત, સમસ્તદાનમાં અભયદાન અને સર્વાં મરણુમાં સમાધિ મરણ શ્રેષ્ટ ગણાય છે.’’ આ પરથી દેવતાએ પણુ જૈનકુળમાં જન્મ ઇચ્છે છે.
પ્રથમ દેવના વણુ નમાં, જીનચંદ્ર શેઠના પુત્રને તેની માતા શિલવતી ધ કાર્યોંમાં શિથિલ છતાં જમતી વખતે ‘તું ‘ વાસિત ભાજન ’ જમે છે એમ ઉપાલ ભ આપે છે. પુત્ર આને ખુલાસા માંગે છે ને માતા તેને સમયસાગરસૂરિ પાસે મોકલે છે, તે ત્યાંથી સૂરિના કહેવાથી સ્થાવર ચાંડાલ શ્રાવક પાસે જાય છે. ત્યાં કૃપણ પિતામહને દેદાર તે જુએ છે. કધ સજોંગે તે ચાંડાલ પેાતાના સાધર્મિક બંધુ (જીનચંદ્રનેા પુત્ર) તે માટે તેજ કૃપણુ પિતામહને ત્યાં રસાઇ કરાવે છે. તે તે કૃપણ્ તે પેાતાના બનેવી નીકળે છે. આ કૃપણુની કૃપણુતાનું ચિત્ર દોરવામાં ગ્રંથકારે ખરેખર કુશળતા વાપરી છે.
r
કાળે કરી તેજ કૃષ્ણુના સ્ત્રીને ત્યાં ઉકત માતગ પૂત્રરૂપે અવતરે છે. તે જન્મતાંજ લે છે. આ આશ્ચય જોઈ સ્તબ્ધ થયેલા શેઠના પુત્રને તે નવીન જન્મેલા બાળક સ્થાવર માતગને ત્યાં નવિન બાળક અવતર્યાંનું ને, તે માત ંગપત્ની બહુ પુત્રાના દુ:ખે તે પુત્રને મારી નાંખશે માટે તેને બચાવવા જણાવે છે, તે કહે છે કે કૃપણ પિતામહ મરી માત ંગને ત્યાં પુત્રપણે અવતર્યું છે તે હું માતંગ તમને સાધર્મિક ભાઇની દ્રષ્ટિએ જમાડવાથી અહિં જન્મ્યા છું. વળી ધનસાર કૃપિતામહ ) માત ંગને ત્યાં જન્મ્યા તેનુ કારણ¥ તેણે કઇપ નવિન પુણ્ય ઉપાન ન કર્યું, અને પુર્વોપાર્જીત પુણ્યને ભાગ્ય કાળ આવી રહ્યો, માટે હે ભાઇ ! તમને ધર્મકાર્યમાં પ્રમાદી જોઇને તમારી માતા હંમેશાં ઉપદેશ આપવા કહેતી કે પુત્ર ! વાસીત ભાજન કરવાથી તુ દુ:ખી થઈશ. તેમજ તમને અહિં એધ ચશે, એમ જાણી સૂરિશ્રીએ અહુિજ મેાકલ્યા,
""
વળી સૂરીશ્વરને પૂવાથી ખુલાસા મળે છે કે માતંગે ચાર રૂપિ
For Private And Personal Use Only