________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
ગ્રંથમાં વાપરેલી અલંકાર પ્રચૂર–રસભર ભાષા તો ખરેખર વાચકને મુગ્ધ બનાવી પિતાને અનુરાગિ બનાવ્યા શિવાય રહેતી નથી. શુભંકરી નગરીના વર્ણન પરથી તે સમયની જૈનધર્મની જાહોજલાલી સ્પષ્ટ થાય છે, અને મંદિરની વિપૂલતા તત્સમયની ધર્મભાવના પ્રસિદ્ધ કરે છે,
સંગ્રામશર રાજની ચંદ્રલેખા રાણી કેપભવનમાં પ્રવેશ કરે છે. આ વર્તમાન રાજા જાણે છે ને તે રાણી પાસે જાય છે. ત્યાં જઈ વિવિધ મીષ્ટ વચને રાજા રાણીને પૂછે છે. આ પૃચ્છામાં પતિની પત્નિ તરફની ફરજો અતિશય ખુબીથી આપી દીધી છે. ને રાણી પણ વિનિત ભાવે, પતિદેવનો પ્રભાવ, ગુણ, પવિત્રતા ને વિભવ વખાણતાં પિતાને સંતાનને અભાવ પડે છે એમ પ્રકટપણે જણાવી તેને માટે પુરુષાર્થ કરવા વિનવે છે.
પતિ પત્નિમાં થતા કલહનાં મૂળ તપાસતાં, તેમાં રહેલાં કારણે, ને તેથીજ થતા કલેશ સમયે કરાતાં વર્તન વપરાતા શબ્દો ને ઉપજતા ભાવ જતાં, પતિપત્નિ કેવા ઉત્તમ-પ્રેમાળ-ને સમાન ભાવનાવાળાં હોવાં જોઈએ એનો આદર્શ અહિંયાં રજુ થાય છે.
રાજા જણાવે છે કે-“ઐહિક પૂણ્યથી આ વિચાર સિદ્ધ થતા નથી, પરંતુ પૂર્વભવનાં પૂણ્યથી જ તે સિદ્ધ થાય છે” આ શબ્દો રાજાની ધર્મને પૂણ્યકાર્ય પ્રતિ પ્રીતિ બતાવે છે. વળી મનુષ્ય શુભાશુભ કર્મને આધિન છે એ બાબત પ્રતિત કરાય છે.
આ વાર્તાલાપ દરમ્યાન કોપભવનમાંજ આવેલા સૌધર્મદેવલોકમ. રહેતા ઇન્દ્રના બે સામાનીક દેવતાએ પિતાને વૃત્તાંત કહે છે. પણ કહેતાં પહેલાં પોતે ક્યા પૂર્યોદયથી દેવ થયા ? એવા રાજાના પ્રશ્નના ઉત્તરમાં દેવ જણાવે છે કે –“જે કે પિતાનું ચરિત્ર સ્વમુખે કહેવું ગ્ય નથી. પરંતુ આપને બહુ આગ્રહ છે. તેથી કહેવું પડશે. ઇ.” આ દેવતાની લઘુતા આપણને એક ઉત્તમ પાઠ શીખવે છે. આ બન્ને દેવો ટુંક મુદતમાંજ દેવલેકમાંથી એવી ચંદ્રલેખાની કુલિએ અવતરવાના હોવાથી પોતાનાં ભાવિ માતા પિતા સમ્યકત્વધારી છે કે નહિ તે પૂછવા દેવતાઓ કેવલી પાસે ગયા છે, ને સમકતવંત બને તેવા ભકિક પરિણામના રાજા રાણું છે એમ જા સુતાંજ બન્ને રાજા રાણુ પાસે આવ્યા છે. દેવતાઓને સમકિત કેટલું વહાલું
For Private And Personal Use Only