________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
જો કે મુળ ગ્રંથકર્તા શ્રીમાન અભયદેવસૂરિના પ્રશિષ્ય શ્રીમાન લક્ષ્મણ ગણિજી છે, છતાં તેનો અનુવાદ, અનુવાદકે એવી સુન્દર રીતે કર્યો છે કે મૂલ ગ્રંથની ખુબી ન ઘટતાં ઉલટી વધે છે. એક પાત્રમાંથી રસ બીજા પાત્રમાં રેડતાં સ્વાભાવિકજ તે ઘટે, તેમ છતાં આતો માગધી ભાષાના પાત્રમાંથી આ ઉત્કૃષ્ટ વસ્તુચાત્રિ રસ ગુજરાતી ભાષા પાત્રમાં રેડવા છતાં, તેમાં રહેલી સુન્દરતા-અલંકારની જમાવટ, રસની રેલમછેલ, તત્વજ્ઞાનની સુધા સ્રોતિની, શબ્દોની સજાવટ, ને ઝડઝમક કેઈ અદ્દભુત રીતે વાંચકને વશ કરી લે છે. ને લેખક જે અનુવાદમાં પૂર્ણ રીતે દત્તચિત્ત થવામાં ગફલત કરે, છતમાં ખામી હોય યા તો તેમાં અપૂર્ણ હોય તે રસભંગ, અનુવાદ દેષ, પુનરૂક્તિ દેષ, અછતી વસ્તુનું આપણુ, અને કદાચ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપક બની લેનિન્દાને પાત્ર તથા અનંત સંસારી બને છે, પણ આ અનુવાદ તેવા દેષથી મુક્ત હેઈ સુન્દર–ભાવપૂર્ણ-સભર-સાર્થ બન્યો છે એમ કહેવામાં હું તે અચકાતા નથી. શ્રી અજીતસાગરજી મહારાજે આ પહેલાં કેટલાક સારા ગ્રંથ પ્રકાશમાં આપ્યા છે. તે પરથી તેઓ કવિ છે–લેખક છે ને વકતા છે એમ કહેવામાં જરાય અડચણ નથી. અને તેમના ગુરૂરાજ પોતે એક સમર્થ લેખક, મહાન કવિ અને ઉત્કૃષ્ટવક્તા છે ને તેમને વારસે તેમના શિષ્ય પ્રાપ્ત કરી કુદરતના નિયમને ગતિ આપી છે. શ્રીબુદ્ધિસાગરજી સૂરીશ્વરજી ગમે તેવી તબીયત વા સંજોગોમાં હરહંમેશાં બીજી ઉપાધિમાં ન પડતાં, જન હિતાર્થે દયાભાવથી ઉત્કૃષ્ટ ધર્મ-જ્ઞાનને સિદ્ધાંતોથી ઉભરાતું સાહિત્ય આલેખવામાં તથા સાધુ જીવન જીવવામાંજ લીન રહે છે. આજ ઘોરણે શ્રી અજીતસાગરજી પણ ક્રમવાર ચા તૈયાર કર્યો જ જાય છે ને લેકિપકારના ભાર નીચે વાંચક આલમને દબાવતા જાય છે. ઘણે ભાગે લેખક કવિ નથી હોઈ શક્તા યા તે કવિ લેખક ન હોય પણ આ અનુવાદક તો લેખક, કવિ ને વક્તા આ ત્રણેના ગુણે સુમડિત છે એ જેન કમને ગૌરવરૂપ છે. અત્રે મારે કહેવું જોઈએ કે જેન સાધુઓમાં આ ત્રણે ગુણવડે વિભૂષિત આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરછ પછી બીજે નંબરે શ્રી અછતસાગરજી આવે છે, આ તેમના ગુણ, કામ અને દેશના આત્મહારના સત્કાર્યો સદાય વપરાય એમ ઈચ્છીશું કારણે આ ગુણેથી યુકત
For Private And Personal Use Only