________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ જેના વાણી વિલાસમાં વિમળતા, સ્યાદ્વાદ વિદ્યાતણી ! શાંતિ–સયમ—તિત્ર સ્વાનુભવની, હે! વહે નિર્મળી ! પરભાવે નવ લેશ રક્ત રમતા, આત્માપયેાગે ઠરી ! તે શ્રી સદ્ગુરૂ યુર્ત્તિત્તાર કૃપા,-રસબિન્દુ એ દ્યો જરી !!!” પ્રસ્તાવના લખવાના એ હેતુ છે, એક તેા વાંચકને લેખકની પીછાન કરાવવી-અને ખીજું લખેલા વિષયની વિશિષ્ટતાનું યથામતિ દિગ્દર્શન કરાવવુ.
શાસ્ત્રવિશારદ જૈનાચાય યાગનિષ્ટાધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના વિખ્યાત નામાભિધાનથી જેન કામ અને સાહિત્ય રસ ભાગિ સમાજ ભાગ્યેજ અજ્ઞાત હશે.
આત્મજ્ઞાનની શિા સરળને, શાંતિ સમાધિ ભર્યાં ! લિંગરાજ સમર્થ સત્કવિ મહા, આચાર્ય સાહિત્યના ! દિવ્યાત્મા ગિર્વાણુના પ્રખર જે, વિદ્વાનૢ વક્તા મહા ! ત્યાગી પૂર્ણ વિરાગની સુપ્રતિમા, ખાખી સુસાધુ અહા ! ગ્રંથા આત્મજ્ઞાન કુંજ સરખા, જેણે રચ્યા અણુમૂલા ! સિદ્ધાંત સ્યાદ્વાનાં રગરગે, રૈલી રહ્યા દોહ્યલા ! મુક્તિ માર્ગ પ્રવાસી અદ્દભુત સુરિ, કરૂણાની મુર્તિ સમા ! વંદુ સદ્ગુરૂ ' બુદ્ધિસાગર મણિમય ’ યોગ દિવાકરા !
6
આવા અનેક આત્મગુણુ મ ંડિત વિદ્વાન ગુરૂના વિદ્વાન શિષ્યરત્ન પં. શ્રી અજીતસાગરજી ગણિ આ પુસ્તકના અનુવાદક છે. તેમની પ્રખર વકતૃત્વ શક્તિ, લેખનકલા—અને ઉપદેશ શૈલીથી વિમુગ્ધ એવા જૈન અને જૈનેતર સમાજ ગુજરાત અને કાઠિયાવાડમાં તેમનાં ગુણુ ગાન કરી રહ્યો છે. અને ખરેખર વિદ્વાન ગુરૂના એ વિદ્વાન શિષ્યે આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના અનુવાદમાં પણ પેાતાનું પાંડિત્ય, લેખન શક્તિ અને સદ્વિચારાનું સારૂં દર્શન કરાયું છે.
For Private And Personal Use Only