________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચના ~~~
પ્રથમ મા ગ્રંથ પ્રસિદ્ધ કરવાને શ્રીયુત વિઠ્ઠલરાય જીવાભાઇ ખી. એ. તૈયાર હતા પરંતુ તે દરમ્યાન તેઓનેજા પાન જવાનું થતાં, આ ગ્રંથના અનુવાદક શ્રીમાન પન્યાસજી મહારાજ શ્રી અજિતસાગરજી મહારાજશ્રીને, જગપ્રસિદ્ધ અને પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવનાર, તથા વ્હેાળા પ્રચાર કરનાર, શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરની તરફથી તેના સેક્રેટરી ગાંધી વઠ્ઠલદાસ ત્રિભુવનદાસે આ ગ્રંથ મા સભાને અણુ કરવા અને ઉક્ત મહાત્માના નામથી સીરીઝ તરીકે પ્રકટ કરવા વિનંતિ કરવાથી, ઉકત મહાત્માએ
આ ગ્રંથ આ સભાને પેાતાના નામથી નહીં, પરંતુ પેાતાના દાદા ગુરૂરાજની ભક્તિ નિમિત્તે, સચ્ચારિત્ર ચૂડામણિ પ્રાત:સ્મરણીય શ્રીમાન્ સુખસાગરજી મહારાજના નામસ્મરણાર્થે, તે મહાપુરૂષનુ નામ કાયમ જૈન સમાજના સ્મરણમાં રાખવા આ ઉત્તમ કાર્ય ઉકત સભાને તેના સેક્રેટરી મારક્ત સુપ્રત કરવામાં આવેલ છે.
For Private And Personal Use Only
B3%