________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેને મુક્ત કરી અલંકારોથી શણગારી સન્માનપૂર્વક તેને મહટા આસન ઉપર બેસાડ્યો. પછી પાને બોલાવી રાજાએ કહ્યું કે, આ ઔષધથી વધ્યા રસીને ગર્ભ રહે છે એ ઉપદેશ આને હું આપે છે? પદ્મ બે, હા મહેં આયે છે ખરે ! રાજા બેચે, એણે રાણીને ઔષધ ખવરાવ્યું છે. તેથી તેને ફૂલ ઉત્પન્ન થયું છે, માટે વેલાસર તેને ઉપાય કરે. તે સાંભળી પદ્ય ગભરાઈ ગયો અને બોલ્યા કે હે રાજન ! અમે બન્ને જણ આ ક૯૫ બીજા પાસેથી શિખ્યા છીએ, એમાં હારે શે દોષ? તે સાંભળી તેને મિત્ર બલ્ય, એ વાત ખરી છે પરંતુ હારા કહેવાથી વિશેષે કરી આ કાર્યમાં હું પ્રવૃત્ત થયે છું. એમ બન્નેનું કહેવું સાંભળી રાજા બોલ્યા, હે પ! વિના પ્રજને આથી હું તેને બહુ હેરાન કર્યા. તેમજ હાલમાં રાણું પણ મરણ અવસ્થામાંથી ઉગરે તેમ લાગતું નથી. એમ કહી રાજાએ તે બન્નેને પિતાના દત પાસે અવળા હાથે બંધાવ્યા અને સખત બંદીખાને નાખ્યા. ત્યારબાદ પદ્મ વિચાર કરવા લાગ્યો કે જે રાણીનું મૃત્યુ થશે તે રાજા હુને જરૂર વિડંબના પૂર્વક મારી નાખશે. વળી આ કાર્યમાં મુખ્ય કારણ ભૂત તે આ મહારો મિત્ર છે. છતાં પણ મહારી ઉપર દેષને આરે આવી પડ્યો છે. કદાચિત્ રાણીને સારૂં થશે તેપણુ રાજા હુને છોડશે નહીં. એ પ્રમાણે બહુ આધ્યાનથી તે મરણ પામી જબુક (શિયાળ)ની જાતિમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ અનંત ભવ સંસારમાં ભ્રમણ કરી પદ્મને જીવ પૂર્વે તે ભવમાં કરેલા ધર્મના પસાયથી સદ્ગતિ પામશે. રાજાએ રાજવૈદ્યને બોલાવ્યા અને અનેક પ્રકારના ઉપચારવડે
રાણીને સાજી કરી. તેથી રાજાને ક્રોધ શાંત મિત્રને છુટકારે. થયે. પદ્મના મરણની વાર્તા રાજાના સાંભ
ળવામાં આવી, એટલે રાજાએ તેના પિતા
For Private And Personal Use Only