________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધુદત્તમ ત્રીની કથા.
(૪૩૧ )
વીરશ્રેષ્ઠીને ખેલાવી તેનું મડદું સોંપી દીધું અને કહ્યુ કે, અનર્થ નાં કાર્ય કરવાથી એની આ દશા આવી. ત્યારમાદ વીરશ્રેષ્ઠીએ તેનુ સર્વ વૃત્તાંત જાણી લઈ અગ્નિદાહાદિક સર્વ ક્રીયા સમાસ કરી નિવૃત્ત થયા અને વિશેષ પ્રકારે પોતે જૈન ધર્મમાં રકત થયા. હવે પદ્મના મિત્રના ક્રૂડ કરીને તેને ઉપદેશ આપ્યા કે આવાં દંભનાં કાર્ય કોઇપણ પ્રસંગે ત્હારે કરવાં નહીં, એમ ખદાખસ્ત કરી રાજાએ તેને છેડી મૂકયા. માટે હે શુભેચ્છક પ્રાણીએ ! મિથ્યા ઉપદેશથી જેમ પદ્મશ્રેષ્ઠીને આ લેાકમાં મરણાંત અને પરલેાકમાં મનત દુ:ખ પ્રાપ્ત થયું. તેમ જાણીને અસત્ય ઉપદેશના સર્વથા તમારે ત્યાગ કરવા.
इतिश्रीमृषोपदेशे पद्मवणिक्कथानकं समाप्तम् ॥
बंधुदत्तमंत्रीनी कथा.
પાંચમ ફુટલેખાતિચાર.
દાનવીય રાજાએ પ્રશ્ન કર્યો કે, જગત્ જાના ઉદ્ધારક એવા હે ભગવન્ ! મૃષાવાદ વિરમણ વ્રત ગ્રહણ કરીને જૂઠા લેખ લખી બીજાઓને જે ઠંગે છે તેની કઈ સ્થિતિ સમજવી ? શ્રીસુપાર્શ્વ પ્રભુ ખાલ્યા, હે રાજન ! અસત્ય વચન નહીં ખેલવુ એવા નિયમ ગ્રહણ કરીને પણ જે અસત્ય લેખ લખે છે, તે પ્રાણી મધુ દત્તની પેઠે માલેાક અને પરલેાકમાં બહુ દુ:ખી થાય છે.
ઐરાવત હસ્તી સમાન ઉત્તમ રસ્તેથી સુÀાભિત, સ્વર્ગ સમાન સુકવ ( શુક્રાચાર્ય સારા કવિઓ ) મધુદત્તદષ્ટાંત. નાં ઉત્તમ કાવ્યેા જેમાં રહેલાં છે અને રહેશુાચલ સમાન અનેક સમૃદ્ધિયાથી
For Private And Personal Use Only