________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મણિક્ કથા.
(૪૨૯)
પરંતુ તે કામાંથી તેને ક ંઇપણુ સિદ્ધ થયું નહીં. માત્ર દ્રવ્યને નાશ અને કલેશ ઉત્પન્ન થયે. તાપણ તે વાત ગુપ્ત રાખી પોતાના અપમાનને લીધે લેકમાં સત્ય વાત તેણે પ્રગટ કરી નહીં, વળી તેના મિત્રને પણ તે ધત્તે તેજ પ્રમાણે ઠગ્યા હતા, તેથી તેણે પદ્મને 'પૂછ્યું કે કલ્પના વિષયમાં તમને કોઇ પણ પ્રકારના ફાયદો થયેા ? પદ્મ ખેલ્યા હા, અમને તે લાભ સારા થાય છે. નહીં તા અમારા આટલા ભારે ખરચા કેમ નભતા હશે? મિત્ર ખેલ્યા, હું આંધવ ! હને તા આ કલ્પાની આખત કઇપણ સત્ય લાગતી નથી. પ્રપંચ કરી તે ધૂત્ત છેતરી ગયા. પદ્મ બાલ્યા, હે મિત્ર ! સ્મામાં કંટાળવાની કંઈપણ જરૂર નથી. બીજા બધા કા છેડી દઇ હાલમાં ફક્ત એક વધ્યા કલ્પ તુ સિદ્ધ કર કે જેથી અહુ દ્રવ્ય તને પ્રાપ્ત થશે. આ પ્રમાણે તેનુ કહેવુ સત્ય માની મિત્ર મેલ્યા, હે ભાઇ ! આપનું કહેવું સત્ય છે, પરંતુ કૃપા કરી તે કલ્પ ર્હને શિખવા. પદ્મ ધૂના કહ્યા પ્રમાણે તેને વધ્યાકલ્પ શિખવ્યા. ત્યારબાદ દ્રવ્યના લેાભથી તે મિત્ર પણ વધ્યાએને આષધ માપવા લાગ્યા.
પણ
એકદિવસ તે કહપવાદી મિત્ર રાજાની રાણી પાસે ગયા અને તે વધ્યા હાવાથી સંતાનને માટે ઔષધપ્રયાગ. તેણીએ આષધ માગ્યું. તેથી તેણે આષધ આપ્યુ. રાણીએ શ્રદ્ધાપૂર્વક તે ખાધું કે તરતજ તેને પેટમાં શૂલ ઉત્પન્ન થયું. ક્ષણમાત્રમાં વ્યાધિ બહુ વધી પડયા અને તેથી તેના પ્રાણ પણ સ ંદેહમાં આવી પડયા. આ વાત રાજાના જાણવામાં આવી, તેથી તેણે તે મિત્રને એલાવી પેાતાને કબજે કર્યાં, મિત્ર ગભરાઈ ગયા અને નમ્રતાપૂર્વક વિનંતિ કરી ખેલ્યા કે, હે રાજા ધિરાજ ! આ કલ્પ ર્હને પદ્મ શ્રેષ્ઠીએ શિખવ્યે છે અને તેમના કહેલા વિધિ પ્રમાણે મ્હેં ઔષધ આપ્યું છે, એમાં મ્હારા દોષ હાય તા કહેા, એમ તેની પ્રાર્થનાથી રાજાએ
For Private And Personal Use Only