________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મણિ કથા.
(૪૨૫)
દિવસ સુધી મ્હારા ઘરની ચેાકી કરવી. તેઓએ પણ મંત્રીના હિત માટે તે પ્રમાણે કબુલ કર્યું.
સાત દિવસ પહોંચી શકે તે પ્રમાણે ધાન્ય, ઇંધન, જળ અને ઘાસ વિગેરેના સંગ્રહુ કરાવ્યેા. તેમજ દીવ્યચમત્કાર. પેાતાના મકાનની પાછળ કિલ્લેા પણ સજજ કરાવ્યા. પછી પાતાના મકાનની મંદર કાઇપણ આવે જાય નહીં તેવા બદાખસ્ત કરી મંત્રી ધર્મ ધ્યાનમાં બેસી ગયા. અનુક્રમે ૭ દિવસ તેના સુખ સમાધિથી વ્યતીત થયા અને સાતમા દિવસે એવા ચમત્કાર થયેા કે મંત્રીના જ્યેષ્ઠ પુત્ર રાજકુમારીની શય્યા ઉપર બેસી તેની પ્રાર્થના કરવા લાગ્યા, તેથી તે કુમારીએ ક્રોધ કરી પ્રાર્હરિક લેાકાને ખોલાવ્યા. એટલે તરતજ તેઓ ત્યાં દોડતા આવ્યા. તેટલામાં તેની સમક્ષ મંત્રી પુત્ર કુમારીનેા ચાટલા કાપી પેાતાના હસ્તમાં લઇ પ્રાસાદ ઉપરથી પડતું મૂકી નાશી ગયા. પ્રાહરિકા પણ તેની પાછળ નાઠા, પરંતુ તે હાથમાં આન્યા નહીં અને તે વિજયસિંહ મંત્રીના ઘરમાં પેશી ગયા, પછી પ્રાદ્ધરિક લાકે ત્યાંથી પાછા વળી રાજાની પાસે આવ્યા અને આ સર્વ વાત જાહેર કરી. રાજાએ પણ એકદમ કેપાયમાન થઇ સેનાપ તિને આજ્ઞા કરી કે આ મંત્રી બહુ દુષ્ટ છે માટે કુટુંબ સહિત તેને ખાંધીજલદી અહીં લાવા. આ પ્રમાણે રાજાના હુકમ માન્ય કરી સેનાપતિ પણ પેાતાની પાસમાં રહેલા સૈન્ય સાથે ત્યાં ગયા. મંત્રીના મકાનના કિલ્લા ઉપર તૈયાર થઇ બેઠેલા સુભટાએ નજીક આવતું સેનાપતિનું સૈન્ય જોઇ કહ્યુ કે અરે ! તમે છેટે રહીને વાત કરા, એટલેથી જો અહીં આવશે। તા જરૂર તમ્હારૂ' મરણ થશે. તે સાંભળી સેનાપતિએ પેાતાનું સૈન્ય ત્યાં રેકી એક પુરૂષ મેકલીને મંત્રીને કહેવરાવ્યુ કે તમ્હારા મુખ્ય પુત્રના અવિનયથી રાજા કાપાયમાન થયા છે, માટે જલદી નરેદ્રની આગળ તમે તેને
रज्जु
For Private And Personal Use Only