________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મવિષ્ણુ કથા.
(૪૨૧ )
પદ્મણિદ્રષ્ટાંત.
ને ધારણ કરનાર, પ્રવર સરસ્ક ( માલ ) મનેાહર ( સરોવર=પુષ્પમાલા ) વડે વિભૂ
ષિત, તેમજ કાનને મનેાહર દ્વીર" ( દીઘોક્ષ' ) લાંખી છે શેરીએ જેને વિષે અથવા લાંબાં છે નેત્રા જેનાં એવી ઉત્તમ સ્ત્રીના શરીર સમાન મલયપુર નામે નગર છે. તેમાં અસ્ખલિત દાન આપવામાં કુશલ, ઉત્તમ વંશમાં છે જન્મ જેના, લાંબા હસ્ત ( સુંઢ ) થી સુશાશિત અને ઉત્તમ રન્નોવડે વિરાજમાન ઐરાવત હસ્તી સમાન વીર નામે શ્રેષ્ઠી છે. વળી સુપચેાભ ( ધ ) રા શ્રેષ્ઠ જળ (સ્તન) વાળી, સુહા ( ધા) રા ઉત્તમ હાર ( ધારા ) વાળી, સારા પુદ્ગલેના ગુણેાવડે નિર્માણ કરેલી અને લક્ષ્મી ( ાભા–સંપત્તિ) નુ નિવાસસ્થાન એવી ખલતા સમાન સરલ સ્વભાવવાળી વીરમતી નામે તેની ભાર્યા છે. કમલ સમાન સુદર મુખાકૃતિ છે જેની અને આંતર કલાઓમાં કુશલ એવા પદ્મ નામે તેએને એક પુત્ર છે. અનુક્રમે તેને યાત્રન અવસ્થા પ્રાપ્ત થઈ છે.
તેવામાં વીર શ્રેષ્ઠીને ત્યાં શ્રુતસાગરનામે મુનિમહારાજ પધાર્યા અને તે તેની રચશાલામાં આજ્ઞા લઇ રહ્યા.
શ્રુતસાગરસુનિ. શેઠ, શેઠાણી અને તેઓને પુત્ર પદ્મ બહુ ભક્તિ પૂર્વક મુનિની સેવામાં હાજર રહેતા હતા. એક દિવસે તે સર્વે મુનિની આગળ બેઠા હતા. તેવામાં એક વ્યંતર દેવ મુનિને વાંઢવા માટે આણ્યે. તે પણ વંદન કરી મુનિની આગળ બેઠે. એટલે મુનિએ તેને કહ્યું કે પ્રયાજન વિના બલાત્કારે લેાકાને તુ અહુ દુ:ખી કરે છે, તેથી તુ દારૂણ પાપનો ભાક્તા થઇશ, વ્યંતર ખેલ્યે, હું તેા માત્ર ક્રીડા કર્ છું, શું એથી પાપ લાગે ખરૂ ? મુનિ એટ્યા, રમતમાં ખાધેલુ તાલપુર વિષ શુ પ્રાણીને નથી હતુ ? માટે હું ભદ્રે ! કોઇપણ
For Private And Personal Use Only