________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
પ્રાણીને કોઇપણ પ્રકારે પીડા કરવી ન જોઈએ. વળી પ્રયાજન વિના જે મનુષ્ય પરપ્રાણીને પીડા કરે છે તેને અધિક પાપ લાગે છે, કારણકે તે તે અનર્થ દંડ કહેવાય છે. જેમકે—
अठ्ठाय त नबंध, जमणठ्ठाए य बंधए जीवो । अठ्ठे कालाईया, नियामया नउ अणठ्ठाए || અર્થઃ–જીવાત્મા અનને માટે જે પાપ બાંધે છે, તેટલુ’ પાપ કોઇપણ પ્રત્યેાજનને માટે આંધતા નથી. કારણકે મને માટે દેશકાલાદિકના નિયમ હાય છે અને અનને માટે કોઇપણ પ્રકારનેા નિયમજ હાતા નથી. ” માટે અનમાં વિશેષ પાપ કહેલ છે. ત્યારબાદ વીરશ્રેષ્ઠીએ પૂછ્યું કે હું સુનીંદ્ર ! મા મહાનુભાવે તેવુ શું કાર્યાં કરેલુ છે કે, જેથી એને આ પ્રમાણે, તમ્હારે શિખામણ આપવી પડે છે ? મુનિ મલ્યા. રે બ્યતર ! આ શેઠની આગળ ત્હારી વાત પ્રગટ કરવાથી ત્હને કંઈ હરકત છે ? વ્યંતર ખેલ્યા, આનંદથી કહેા, એમાં મ્હને પણ આનંદ છે, સુખેથી તેની જીજ્ઞાસા પૂર્ણ કરી.
ચાર જ્ઞાનના જાણકાર એવા મુનિએ કેલીલિવ્યંતરનું ચરિત્ર શરૂ કર્યું. આ ભરતક્ષેત્રમાં કનકપુર કુલીલિ વ્યંતર નામે નગર છે. તેમાં રિપુમન નામે રાજા રાજ્ય કરે છે અને બુદ્ધિસાગર નામે તેના એક મ`ત્રી છે. તેમજ બહુ પ્રસિદ્ધ વિજયસિંહુ નામે તેના પુત્ર છે. હવે દિવસ રાજા નિવૃત્તિના સમયે પોતાના સ્થાનમાં બેઠા હતા, અને તે પ્રસ ંગે સંગીત ચાલતુ હતું. તેવામાં દ્વારપાલે અંદર આવી સૂચના કરી કે હે મહારાજ ! અષ્ટાંગ નિમિત્તવેદી કાઇક મહાત્મા આપના દર્શન માટે દ્વારમાં ઉભા રહ્યા છે. રાજાએ પ્રવેશ કરાવાની આજ્ઞા આપી કે તરતજ તે નૈમિત્તિક રાજાની પાસે આવ્યેા. ત્યારે ભૂપતિએ ચૈાગ્ય સત્કાર કરી પૂછ્યું કે, આ મ્હારી સત્તાનુ
For Private And Personal Use Only