________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા મદનને લેકેએ ઘણે સમજાવ્યું તેપણ તે શાંત થયે નહીં, અને કહેવા લાગ્યો કે હા ! હે બહુ અકૃત્ય કર્યું છે. મહારા જે દુષ્ટ કોણ હેય? અરે! હું ગુપ્ત વૃત્તાંત જાહેર કરવાથી જગમાં નિંદનીય થયે. સદ્ભાવમાં પરાયણ એવી હારી સ્ત્રીનું ગુપ્ત વૃત્તાંત હું જાળવી શકશે નહીં, વિગેરે અનેક પ્રકારે વિલાપ કરતો તે નિદ્રા પણ લેતા નથી. તેમજ સમયે ભેજન અને ધમને પણ તેણે ત્યાગ કર્યો. માત્ર પિતાની નિંદા કરતે છતે નિરંતર તેજ દુશ્ચરિત્રનું ધ્યાન કરવા લાગ્યો, જેથી અંતે તેજ દુઃખથી મરીને તે મદન હસ્તીના ભાવમાં ઉત્પન્ન થયે. વળી ધન સાર શ્રેષ્ઠી જેનધર્મની આરાધનામાં દિવસે વ્યતીત કરી અતિચાર દેષ રહિત શુદ્ધ વ્રત પાળીને સમાધિપૂર્વક કાળ કરી દેવપણે ઉત્પન્ન થયો અને ટૂંક સમયમાં મેક્ષ સુખ પણ પામે. ॥ इतिश्रीमृषावादबते तृतीयातिचारे मदनकथानकं समाप्तम् ॥
અને નિરંતર જ હતી
. બીજી વાપી
पद्मवणिकनी कथा.
ચતુર્થ મૃષપદેશાતિચાર, દાનવીર્ય રાજા છે, દયાળુ એવા હે ભગવન! જેઓ મિથ્યા ઉપદેશ આપી લેકેને છેતરે છે, તેઓની શી ગતિ થાય? શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજની જે મુગ્ધ પુરૂષ પોતાની મૂખંતાને લીધે મિથ્યા ઉપદેશ આપીને દ્વિતીયવ્રતમાં અતિચાર લગાડે છે તે પુરૂષ પવવણિકની પેઠે આલેક અને પરલોકમાં અનેક દુઃખ ભેગવે છે.
આ ભરતક્ષેત્રમાં સુપભ (ધ) ૨ (શ્રેષ્ઠ જલ સમૂહસ્તન)
For Private And Personal Use Only