________________
Shri Mahavir Jain Aradhana Kendra
મદનણિક કથા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૯ )
પેાતાને ઘેર આવ્યા, પરંતુ પાતાની સ્ત્રી તેના જોવામાં આવી નહીં, તેથી તેણે પેાતાની માને પૂછ્યું કે, ત્હારી વહુ ઘરમાં દેખાતી નથી માટે તે કયાં ગઇ છે ? માએ જવામમાં જણાવ્યુ કે મંદિરે દર્શન કરવા ગઇ છે તે હજુ આવી નથી. પછી તેને ખેાલાવવા માટે મને એક નોકરને મોકલ્યા. તે પણ તરતજ ત્યાં ગયે અને શેાધ કરતાં ત્યાં તેના પત્તો લાગ્યા નહીં, પરંતુ કાઇક પુરૂષે તેને કહ્યું કે અહીં બગીચામાં પેસતાં મ્હે તેને જોઇ હતી, માટે ત્યાં તેના તપાસ કરેા. તે સાંભળી ચાકર બગીચાની દર ગયા અને જુએ છે તે વૃક્ષની શાખાએ લટકતી પદ્માને જોઇ ગભરાઈ ગયા તેથી ખેલવા લાગ્યા, અરે ! જુલમ થયા ! આ શીલવતી સ્ત્રીની આવી દુર્દશા થઇ! પછી તેણે ગળાના પાશ જલદી કાપી નાખીને વૃક્ષની છાયામાં તેને સુવાડી જળનો છંટકાવ કર્યા, પરંતુ તે સચે તન થઇ નહીં. તેથી તે ચાકર બુમ પાડતા મદનને ત્યાં પાછા આવ્યા. મદને તેને દૂરથી આવતા જોઈ પૂછ્યું, અરે ! આમ બુમ પાડતા તું કેમ આવે છે? ત્યારે અશ્રુધારાને વહન કરતા ચાકરે તે સવ વૃત્તાંત કહ્યો. તે સાંભળી મન પાક મૂકી રાવા લાગ્યા. ત્યારબાદ નગરના લેકે પણ તેના ગુણ સંભારીને રાવા લાગ્યા. પછી સર્વે એકઠા થઇ મ્હાટા વૈભવ સાથે તેના દેહના અગ્નિ સંસ્કાર કર્યા. ખાદ મદન આત્ત ધ્યાન કરતા એમ વિચાર કરવા લાગ્યા કે આ પ્રમાણે તેનુ અચિત્ય મરણુ થવાનું શું કારણુ ? તેવામાં તેને કાઇક પુરૂષે સમજણ પાડી કે આજે હારી શ્રી ત્હારા હાટની ભીંત પાછળ ગુપ્ત રીતે ઉભી રહીને કઇક સાંભળતી હતી, તેવામાં હું મદન ! તું વ્હારા મિત્રાની આગળ કષ્ટક કહેતા હતા, તે સાંભળી નેત્રામાં અશ્રુધારા વહન કરતી ત્હારી શ્રી દેરાસર તરકે ગઇ હતી. તે સાંભળી મદન પણ સમજી ગયા અને રાત્રિ દિવસ શેક કરવા લાગ્યા,
મદનના પશ્ચાત્તાપ
For Private And Personal Use Only