________________
Shri Mahavir Jain Aradhana Kendra
મદનવિણક કથા.
સંસારસ્વરૂપ.
જેમકે...
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩)
લાગ્યા. અ હું હું ! ! ! સ`સારમાં જે સુખ ગણાય છે, તે પણ વસ્તુત:દુ:ખરૂપજ છે,
૩:વર્જીને સુવશ્રાન્તિ—પ્રતિર્થય વિમાતિ હૈં । तां विभावय किं सौख्यं, किं दुःखादुःखविस्मृतिः ||
અર્થ—“ હે પ્રિય બંધુ ! દુ:ખના વિચ્છેદ થવાથી તને જે સુખની ભ્રાંતિ થાય છે, તેના તું વિચાર કર, દુ:ખના વિચ્છેદ એ શું સુખ છે ? ના ! ના! એતા દુઃખ અને સુખની વિસ્મૃતિ છે.” તેમજ અપવિત્ર એવા માંસ રૂધિરાદિકથી ભરેલા, ઇંદ્રિયાનાચ્છિદ્રો દ્વારા અશુચિમય મળમૂત્રાદિકને વહન કરતા અને અત્યંત મલિનતાનું કારણભૂત એવા સ્ત્રીઓના દેઢુ હાય છે. તેમાં રમણીયપણું શું છે? વળી જ્યાં સુધી વિવેકી પુરૂષા તત્ત્વપુદ્ધિથી અવલાકન કરતા નથી, ત્યાં સુધી સ્રીયામાં સુંદરપણું દેખાય છે, તેમજ તે સ્ત્રીઓમાં આસક્ત થએલા પુરૂષા અનેક દુ:ખાના પાત્ર થાય છે. વળી આ સ્ત્રી મ્હારા ઉપર બહુ પ્રીતિવાળી છે એમ જે માને છે તે પુરૂષને વિવેક નહીં હાવાથી શીંગડા વિનાના પશુ જાણવા. કાઇક કારણને લીધે કિંવા ધનના લાભથી સ્ત્રીએ લેાકેાની ઇચ્છા પ્રમાણે અનેક પ્રકારે સ્નેહ બતાવે છે, પરંતુ તેમાં સદ્ભાવ તે લેશમાત્ર પણ દુર્લભ હેાય છે. એ પ્રમાણે રાજા ચિતવતા હતા, તેવામાં રાત્રીના ચાર વાગ્યાના સુમારે રાણી ધીમે ધીમે શય્યામાં આવીને રાજાની સાથે ગાઢ આલિ ગન કરી સુઇ ગઇ.
કપટનિદ્રા.
રાજાને નિદ્રાધીન જાણી રાણીએ મધુર વચનાવડે જાગ્રત કર્યા, રાજા પણ કપટવડે નિદ્રામાંથી ઉઠે. લાની માફ્ક આલાપ કરી મેલ્યા કે હે પ્રણચિનિ ! ત્હારી માફક નિદ્રા પણ હજી સુધી
For Private And Personal Use Only