________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદનવણિક્ કથા.
(૪૯)
વાણીયા છે. હવે તે મટ્ઠન અને ધનસાર અન્ને મિત્રો મદ્દોન્મત્ત હસ્તીની માફક ઉદ્યાનાદિક સ્થાનામાં નિર’કુશપણે ક્રીડા કરે છે.
એકદિવસ વસંતરૂતુના પ્રસંગે ધનસાર અને મદન બન્ને જણા કુસુમસાર નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં બિરાજતા, સમયસારમુનિ, શાંતમૂર્તિને ધારણ કરતા અને મહાજ્ઞાની એવા સમયસાર મુનિને જોઇ મદન ખેલ્યા, હું ધનસાર ! શરતુના ચંદ્ન સમાન નેત્રાને આનંદ આપતા એવા આ મુનિવરના ચરણમાં આપણુ વંદન કરીએ, એમ કહી તે બન્નેજણાએ વંદન કર્યું. તેસમયે મુનીંદ્ર પોતાના ધ્યાનમાં લીનહતા. ધ્યાનની સમાપ્તિ થઇ એટલે ધમ લાભ આપી બન્નેને આનદિત કર્યો.
આ પ્રમાણે તે બન્નેની પ્રવૃત્તિ જોઈ ત્યાં ઉભેલા એક બ્રાહ્મણ આલ્બા, અરે ! આટલા બધા અવિવેક ! મ્હને મૂકીને આ શૂદ્રને તમે કેમ નમ્યા ? વળી માનસરેાવર નજીકમાં હેાય તેમ છતાં તેના અનાદર કરી ખાઈનુ મલીન પાણી કાણુ પીએ ? આ પ્રમાણે બ્રાહ્મણનું વાક્ય સાંભળી તેએ ખેલ્યા, રે બ્રાહ્મણું ? આવાં અસભ્ય વચન ખેલવાં તમને યાગ્ય નથી. બ્રાહ્મણુ શબ્દના અર્થ પ્રમાણે શું આ બ્રાહ્મણુ નથી ? તેમજ કાઇ પણ જીવની હિંસા કરવી નહીં, અસત્ય વચન ખાવું નહીં, પારકું ધન કહ્યા શિવાય લેવુ નહીં, પરસ્ત્રીનું સ્વરૂપ જોઇ લુબ્ધ થવું નહીં અને કાઇપણ પશ્ત્રિહમાં મૂર્છા કરવી નહીં વિગેરે, ધર્મના ઉપદેશ તેએ આપે છે. વળી મૈથુનથી જે વિરામ પામેલા હાય તેજ બ્રાહ્મણ કહેવાય. હું ભાગ્યશાલી ! આવા અનેક ગુણી જેમાં રહેલા છે, છતાં આ બ્રાહ્મણ કેમન કહેવાય ? વળી પૂર્વોક્તગુણાથી જે રહિત હાય, તેજ શૂદ્ર કહેવાય એમ શાસ્ત્રકારાનુ મંતવ્ય છે, આ પ્રમાણે તેએાના વ ચનામૃતનું પાન કરવાથી બ્રાહ્મણના અજ્ઞાનરૂપી ગાઢ રોગની શાંતિ થઈ અને તરતજ તે વિનયપૂર્વક મુનિને પ્રણામ કરી ભૂમિ ઉપર
For Private And Personal Use Only