________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૮)
ભમ્યા. માટે સંસાર સમુદ્ર તરવા સુલભ થાય.
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
આ અતિચારને બહુ યત્નપૂર્વક વવા, જેથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति श्रीमृषावादवते द्वितीयाऽतिचारविपाके धरणाख्यानकं समाप्तम् ||
--
मदनवणिकूनीकथा.
તૃતીયસ્વદારમત્રભેદાતિચાર.
દાનવીય રાજા મેલ્યા, હું જગત્ પ્રભુ! આ મૃષાવાદ વ્રતમાં શું કરવાથી ત્રીજો અતિચાર લાગે છે તેનું દૃષ્ટાંત સહિત સવિસ્તર વ્યાખ્યાન સ ંભળાવેા. આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી શ્રી સુપાર્શ્વ પ્રભુ માઢ્યા, હે રાજન્ ! પેાતાની સ્ત્રીએ વિશ્વાસથી કહેલુ કેાઈ પણ વચન અન્ય પુરૂષની આગળ જે પુરૂષ કાઇ નિમિત્તવડે જાહેર કરે તો તે પણ દ્વિતીય વ્રતમાં અતિચાર ગણાય અને તે અતિચાર સેવવાથી તે પુરૂષ મદનની પેઠે દુ:ખી થાય છે.
ગજ (દા) શ ંખ ( નિધાન ) અને લક્ષ્મીવડે વિભૂષિત તેમજ સુદર્શન (ચક્ર—સારાં દર્શન)ના માશ્રયભૂત મદનદૃષ્ટાંત. વિષ્ણુના દેહની માફક અમૂલ્ય રત્નાથી વિરાજીત રતપુર નામે એક નગર છે. તેમાં વિષ્ણુજનામાં મુખ્ય અને વૈભવમાં કુબેર સમાન સુધન નામે શ્રેષ્ઠી રહે છે. શીલગુણુના મહિમા જેમાં મુખ્ય રહ્યો છે એવી સીતા નામે તેની સ્ત્રી છે. પ્રીતિÇ કે તેઆના કેટલેાક સમય વ્યતીત થતાં સદ્ગુણ્ણાનું કુલ મદિર એવા ધનસાર નામે તેમને એક પુત્ર થયા. નામ પ્રમાણે રૂપવાન્ મદન નામે તેના મિત્ર છે. તે પણ જાતના
For Private And Personal Use Only