SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. ( ૩૯૭) અગ્નિમાં પ્રવેશ કરવા અને જંગલની અંદર સિંહની ગુફામાં નિવાસ કરવા તે પણ શ્રેષ્ઠ છે. પરંતુ કુલીન સ્ત્રીઓના શીલના ભંગ મા થાઓ. કારણકે શીલ એ સ્ત્રીઓને ઉત્તમ ખજાના છે. તેમજ અમૂલ્ય મભૂષણ, સુગતિનું મૂળ કારણ અને મેાક્ષના સુખ રૂપી વૃક્ષનુ અક્ષત ખીજ પણ શીલ છે. માટે હું પાપટ ! અધિક શું કહેવું? પ્રાણના ત્યાગ થાય તાપણુ ત્રણ લેાકમાં સારભૂત એવા શીલવ્રતના હું ત્યાગ નહીં કરૂં. વળી મ્હારા જીવતાં સુધી મ્હારૂ શીલવ્રત . ભ્રષ્ટ કરવાને કેાણ શક્તિમાન છે ? આ પ્રમાણે કહી દેવી જ્યારે માન રહી ત્યારે મ્હે તે વિદ્યાધરને કહ્યું કે, જો તું ખળાત્યારે આ સતીનું શીલ ખંડન કરીશ તે તે દાંતવડે જીભ કરડીને જરૂર મરી જશે. અને તેમ થવાથી આ લેાકમાં તમ્હારા વાંછિતા સિદ્ધ થાય તેમ હું ધારતા નથી તેમજ પરભવમાં પણ શીલ ખડન કરવાના પાપથી નરકાદિક દુ:ખેાપ્રાપ્ત થાય છે. વળી આ મહા સ તીના મરણનું મુખ્ય કારણ પણ તમે થશે. જેથી અત્યંત ઘાર પા પાનુ'ધી એવા આ પાપના ક્ષય ભવિતવ્યતાના વશથી બહુ કોટા કોટી પુલ પરાવર્ત વડે મહાકષ્ટ થશે, વળી હે વિદ્યાધર ! તમે વિદ્યાધરેંદ્રના કુલમાં જન્મ્યા છે અને ઉત્તમ જાતિવાળા છે, તેમજ સેંકડા વિદ્યાઓના જાણકાર છે, તેમ છતાં તમ્હારામાં આ અવિદ્યા રહી છે એ મ્હા આશ્ચર્ય છે. હું જો કે પક્ષી જાતિ છું પરંતુ મ્હારા વચનથી માપ આ કદાગ્રહ છેાડી નિવૃત્ત થાએ તો બહુ સારૂ, મ્હને હલકા જાણી મ્હારા વચનનું અપમાન કરવું તેડીક નથી, કારણકે માટીના ઠીકરામાં રહેલા અમૃત પાનથી પશુ રોગની શાંતિ જરૂર થાય છે, આ પ્રમાણે મ્હારૂં કહેવુ સાંભળી વિદ્યાધર બહુ વિસ્મય પામી એલ્યા, હે પાપટ! આવી મનુજ્યભાષા આલવામાં આટલી મધી દક્ષતા હૈ શાથી મેળવી છે ? ત્યારે મ્હે હૈને કહ્યું કે, હૅવિદ્યાધર ! જેમ રત્નાકરની સેવા કરતા For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy