________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૩૮૮ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
श्री शूरसेनतनयो - देशदिदृक्षया निर्गत एषः । कीर्त्ति जलधिकुमारो - वादयति वीणां विनोदेन || અ -“શ્રી શૂરસેન રાજાના પુત્ર કીત્તિ સાગર કુમાર દેશ જો વાની ઇચ્છાથી નીકળેલા છે અને તે વિનાદવડે
સ્વયંવરવિવાહ, વીણા વગાડે છે.” વળી આ ગાથા વાંચીને તે રા જકુમારે ભિન્ન ભિન્ન સ ંબધાને લીધે કીર્ત્તિસાગરકુમારના છં આ નીકળ્યા. તેમજ તેએ પાતાના કાનમાં રહેલા એકેક કું ડલને પણ પરસ્પર જોઇ શકતા નથી. તેથી બહુ આ શ્ચર્ય પામેલા સર્વે રાજકુમારા વિચારવા લાગ્યા કે ગુણ્ણા ઉપરથી આ આળખાય છે. પરંતુ શરીરની આકૃતિ વડે કાઇ અન્ય હોય તેમ લાગે છે. તેટલામાં રાજપુત્રીએ તે કુમારના કંઠમાં વરમાળા પહેરાવી. તે સમયે ક્ષેાભાયમાન એવા ક્ષીર સાગરના નાદ સમાન ગ ભીર અને વાજીંત્રાના નાદ વડે બહુવિસ્તાર પામેલા, કેાયલ સમાન મધુર કંઠવાળી યુવતીઓના ગીતધ્વનિ ચારે તરફ ઉછળવા લાગ્યા. ત્યારબાદ રાજકુમારે મેલ્યા, હે કીર્ત્તિસાગરકુમાર ! ત્હારૂ તે સુંદર સ્વરૂપ ક્યાં ગયું ? તે સાંભળી કુમારે ગુટિકાના પ્રયાગ વડે પેાતાનું અદ્ભુત સ્વરૂપ પ્રગટ કર્યું તે વારે સર્વ રાજકુમારે આનંદપૂર્વક તેને ભેટ્યા. પછી કીર્ત્તિસાગરકુમારે પણ યથા યાગ્ય સર્વના સત્કાર કર્યો. ત્યારબાદ તેણે કુમારીને કહ્યું કે આ રાજકુમારેશને પોતપોતાનાં કુંડલ તું આપી દે. તે સાંભળી કિચિત્ હાસ્ય કરીને કુમારીએ પણ તેનાં કુંડલા માપી દીધાં. ત્યારબાદ તે રાજકુમારાએ કુમારનુ કુશળ વૃત્તાંત તથા સ્વયંવ રના સમાચાર જણાવવા માટે તેજ વખતે તેના માતા પિતા ઉપર એક દૂત મોકલ્યા. હવે નષ્ટ થએલા રત્નનિધાન પ્રાપ્ત થયેા ડાયને શું? તેમ અપાર હ થી ઉભરાઇ જતા સિદ્ધરાજ ભૂપતિ પણ વિવાહની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. ત્યારબાદ ભ્રપતિએ ઉત્તમ
For Private And Personal Use Only