________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
મારે પણ પોતાના પરિવાર સહિત ઉચિત આસન ઉપર બેસી ગયા. અન્ય નગરવાસી લેાકેા પણ કાતુક જોવા માટે ત્યાં એકઠા થયા. તેમજ હસ્તીને વશ કરનાર તે કુમાર પણ રૂપાંતર કરી કંઠમાં હાર પહેરી મનેાહર મૃદંગ વગાડતા વીણામ ડપમાં આવ્યા, ત્યારખાઇ જેનુ મુખ શરદ્ પુર્ણિમાના ચંદ્રની ઘેાભાને અનુસરતુ હતુ, જેનાં સરલ અને લાવણ્યમય ઉત્તમ નેત્રા કમલદલના પરાજય કરતાં હતાં, જેના અધરાઇ બહુ સુંદર પાકેલા ઘેાલાના બિંબને ધિક્કારતા હતા, જેના દાંતની કાંતિના સમૂહ દિશાએના અ ંધકારને દૂર કરતા હતા, જેણી મનેાહર લાવણ્યરૂપી સમુદ્રના તરંગની માફ્ક ગમન કરતી હતી, જેની ભ્રકુટીની સુંદરતા કામદેવના ધનુષુ સમાન કુટિલ ઢેખાતી હતી અને સ્વાભાવિક અંગની સાંદયતાથી અપ્સરાઓને લજજા ઉત્પન્ન કરતી એવી તે ભવનપતાકા પેાતાના પરિજન સહિત આવતી તે કુમારની દૃષ્ટિગોચર થઇ. ત્યારબાદ કુમારીની ધાવમાતાએ સભામાં ઉભી રહી હાથ જોડી સર્વ કુમારને જણાવ્યુ કે મ્હાટી મહેરબાની કરી વીણા વાદનની કલાવડે આ રાજપુત્રી ઉપર તમે કૃપા કરેા. વળી એકકના ક્રમ પ્રમાણે આ વીણા ગ્રહણ કરી ને તમે પાતપેાતાનુ ચાતુર્ય પ્રગટ કરે. એમ કહી કુમારીએ સજ્જ કરેલી અને રત્નથી શણુગારેલી એવી વીણા ધાત્રીએ પ્રથમ દાભાલનરેદ્રના હસ્તમાં આપી.તે વારે તેણે ક્ષણમાત્ર વીણા વગાડી ત્યારબાદ અનુક્રમે અન્ય રાજકુ મારાએ પણ પોતપેાતાની શક્તિ પ્રમાણે વીણા વાદનમાં પેાતાનું કુશલપણુ ખતાવ્યું. પછી તે વીણા ધાત્રીએ પોતાના હાથમાં લઇ લીધી. ત્યારબાદ નરેદ્ર એક્લ્યા, જેના હાથમાં મૃદંગ રહેલા છે એવા આ કુમાર અથવા અન્ય કોઇપણ આ વીણા વગાડવામાં શક્તિમાન હોય તા આ કાર્ય સિદ્ધ કરા, શામાટે પેાતાની શક્તિ છુપાવેા છે ? એમ કહ્યા બાદ કુમારીએ તે મૃદંગધારી કુમારના કંઠમાં
For Private And Personal Use Only