________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
જેથી આત્મજ્ઞાનની ભાવના પેાતાના હૃદયમાં સ્થિર થાય. પશ્ચાત્ ઉપરાક્ત પ્રશ્નોનું સમાધાન શોધવાની જરૂર રહેશે નહીં, વળી વિશેષમાં એવી અનેક શકાઓની નિવૃત્તિ પણ આપે।આપ તેનાથી થઇ શકે છે.
જગના ખાલ જીવા વ્યવહાર શાસ્ત્રમાં દક્ષતાની ડીગ્રી મેળવી ભલે મ્હોટાઇ માનતા હોય, પરંતુ જેની અંદર મહાત્ વિદ્વાને પણ મસ્તક ઘુાવવા લાગી જાય છે. સ ંસાર રૂપી દાવાનળથી તપી ગયેલા ભવ્યાત્માએ જેને આશ્રય લઈ શાંત થાય છે, શારીરિક, માનસિક અને દૈવી આપત્તિએમાં મગ્ન થયેલા ભદ્રિક પ્રાણીએ જેનુ સેવન કરવાથી મેાક્ષ સુખ પણ પ્રાપ્ત કરે છે અને નિઃશેષ જ્ઞાનરૂપી ધાન્યના નિધાન સમાન સ્થાન તેા એક અધ્યાત્મ શાસ્ત્રજ છે. આવું અધ્યાત્મ શાસ્ત્ર આપણા આત્મજ્ઞાની પૂર્વાચાર્યાએ સાધ્ય કરી અતિ ઉપકાર કર્યાં છે.
પ્રથમ કથન કરવામાં આવ્યુ છે કે યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સમ્યક્ત્તાની શિવાય કાઇપણ મનુષ્ય શક્તિમાન થઇ શકતા નથી, તેા વળી નિર્વિકાર, નિરાકાર, અચ્છેદ્ય, અભેદ્ય, અદાદ્ય, અશેષ્ય, અવાચ્ય, અર્ચિત્ય, અનત, અપાર અને અગેાચર એવા આત્માની યથા સ્થિતિ શી રીતે કહી શકે ? પરંતુ આપણા પૂર્વાચાર્યોં તત્ત્વજ્ઞાનમાં બહુ નિષ્ણાત હતા અને તેમની તાત્ત્વિક વિષયેા સમજાવવાની અતિ અદ્દભુત શક્તિ હતી કે જેનું વર્ણન કરવુ પણ વાણીથી અશકય છે. ચિદાનંદ આત્માનું સ્વરૂપ લક્ષ્યમાં આવે તેટલા માટે શાસ્ત્ર નેતાઓએ તેને ર્ એવું અન્ય નામ આપીને તેની આકૃતિ પણ નિીત કરી મ્ એ પદની આકૃતિ અને ઉચ્ચારમાં આત્મિક જે તત્ત્વ સમાયેલાં છે, તેમનુ વર્ણન કરવા માટે ઘણા સમય જોઇયે તેમજ માત્ર તેના સાર લેવામાં પણ ધણા ગ્રંથે! આલેખવા જોઈએ. તે પણ તેને સવિસ્તર સમાવેશ થા અશકય છે. એટલા જ માટે આગમાદિ શાસ્ત્રો અને અધ્યાત્મ વિયયના ગ્રંથાના પ્રાર ંભમાં આપણા પૂર્વાચાર્યાં ૐ ગમ્ એ પ્રકારે અક્ષય પદની યેાજના કરતા હતા, અને હાલમાં પણ તે પ્રથા ચાલુ છે. તે પદને મહિમા અહુ અલૌકિક છે, તે સબધી આગમાદિક અનેક ગ્રંથામાં પ્રાચીન સૂરિએ સારી રીતે વર્ણન કરેલું છે. વળી જેએ સસાર
છે.
For Private And Personal Use Only