________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા ( બ્રહ્મ ) એજ આ ચરાચર જગનું મુખ્ય તત્ત્વ છે. માટે તે આત્મ સ્વરૂપનું યથા જ્ઞાન મેળવવુ, તેની અંદરજ સર્વ જ્ઞાનની સમાપ્તિ રહેલી છે. ક્રાપણુ શેય વિષય ખાકી રહેતા નથી, જેમકે ચેનાત્માદતેન સર્વે લલ્લુ વિજોજિતમ્। જેતે આત્માના સાક્ષાત્કાર થયા છે, તેણે નિ:સ ંશય પણે સ` વસ્તુ દેખેલીજ છે. આત્મજ્ઞાનમાંજ દરેક સુખા રહેલાં છે, આત્મજ્ઞાતિને કાષ્ઠપણુ અપૂતા ભાસતી નથી. આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન એ માત્ર શબ્દથી ભિન્ન છે. વસ્તુતઃ અર્થથી અભિન્ન છે. ચંદ્ર અને સૂર્ય સમાન અતિ દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન મળવાથી કઇં આત્મજ્ઞાન સિદ્ધ થતુ ં નથી અને જ્યાંસુધી આત્મિક મેધ ન થયા હોય ત્યાંસુધી અન્ય જ્ઞાન અશાંતિદાયક થાય છે, માટે તેવા અતાત્ત્વિક જ્ઞાનના નિય બાજીપર મૂકી આ પાંચ ભૌતિકના અભિમાન ધરાવનાર હું કાણુ ? એમાં અમદ્ વાચ્યના અર્થ નાજ વિચારપૂર્વક નિર્ણય કરવા તેજ આપણુ મુખ્ય કર્ત્તવ્ય છે. અને અર્હતત્ત્વના નિશ્ચયા થયા કે તરતજ પૂર્વોક્ત પ્રશ્નોનું સમાધાન તેના પેટામાં સમાઇ જય છે. અને દરેક ઉહાપાતુ શાંત થાય છે. આ દેહની અંદર વ્યાપકપણે રહેલા આત્મા જે મમત્વ ભાવ ધરાવે છે તે નિકટમાં નિકટ વર્તી ગણુાય છે, છતાં એક મ્હાટુ આશ્ચર્ય છે કે આપણે આપણનેજ ઓળખતા નથી, તેમજ તે સંબધી જીજ્ઞાસા પણ થતી નથી અને અતિ દૂરસ્થ પદાર્થોનાં સ્વરૂપ જાણવા માટે નિરર્થક કેટલા પ્રયાસ કરીએ છીએ ? ‘હું છું ’ એમાં હું એ શબ્દવડે હાથ, પગ, મસ્તક, અસ્થિ, માંસ કે ચ એમાંથી કયા ભાગ સમજવા ? કિવા શુ' સ મળીને તેને અર્થ સમજવા ? વસ્તુગત તેથી તે ભિન્ન છે, હું કાણુ ખ્રું ? એ સ ંબંધી સત્ય વિચાર કરીએ તે પરિણામમાં અવ્યક્ત ( નિરજન, નિરાકાર, ચિદાત્મક, આનંદ ધન, શુદ્ધાત્મા નીજ અવ્યાબાધપણે સિદ્ધિ થાય છે. જેથી હું અને તુ એવી ભેદ બુદ્ધિના લય થાય છે. ત્યાબાદ મમત્વાદિકથી નિમુક્ત થએલે આત્મ અપેક્ષા વાદે શુદ્ધ જ્ઞાનના ઉપયેાગવડે સર્વ વ્યાપક થાય છે. આ ઉપરથી વિચાર કરતાં આત્મા અને પરમાત્મા સબંધી કેટલી વિશેષતા હોય છે તે કેટલાક અંશે જાણવામાં આવે છે. બ્રહ્મ ( આત્મ ) સબંધી જે જ્ઞાન તેને અધ્યાત્મજ્ઞાન કહે છે. અધ્યાત્મજ્ઞાનની આગળ અન્ય સર્વ જ્ઞાનેાની તુચ્છતા ગણાય છે. એમ સમજી અધ્યાત્મ શાસ્ત્રનેાજ અભ્યાસ કરવા,
For Private And Personal Use Only