SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ત્યારબાદ ભૂપતિએ વિમલને કહ્યુ કે, મ્હારી આગળ પણ તુ અસત્ય વચન બેન્ચે, તેથી હારી જીભ વિલનૈશિક્ષા. કાપી નાખવી જોઈએ, પરંતુ શું કરીએ ! હારા પિતાની શરમ આડી માવે છે. વળી હે વિમલ ! સાગરે લીધેલા કરીયાણાનું નામ પણ ત્યારે હવે લેવુ નહીં. ત્યારખાદઃ કમલશ્રેણીના સત્ય વચનથી ખુશી થએલા સાગર પણ ખેલ્યા, હું નરેન્દ્ર ! તે સ માલની મ્હારે કંઈપણ જરૂર નથી. તેનું સર્વ કરીયાણું છું. કમલશ્રેણીને પાછું આપું છું. આપ સરખા સ્વામીની કૃપા વિદ્યમાન છે તે પછી મ્હારે શું ખાકી રહ્યું? આ પ્રમાણે સાગરની વિશાળ અને ઉદાર બુદ્ધિ જોઇ રાજા અહુ ખુશી થયા અને અનેક પ્રકારના સત્કાર કરી સર્વ મત્રીઓનુ અધિપતિપણું તેણે સાગરને સાંધ્યું, માટે હે ભવ્ય પ્રાણીએ ! નિશ્ચયથી જો સુર, નર અને મેાક્ષ લક્ષ્મીની ઇચ્છા હાય તા તમે સત્ય વચન મેલે અને અસત્ય વચનના સર્વથા ત્યાગ કરી. इति द्वितीयाणुत्र कमलश्रेष्ठिकथानकं समाप्तम् ॥ —— भवनपताकानी कथा. પ્રથમ સહસાભ્યાખ્યાનાતિચાર. દાનવીય રાજાએ પ્રભુને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે, હે ભગવન્ ! હવે બીજા વ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ જીજ્ઞાસુ પુરૂ હોના હિત માટે આપ કૃપા કરી સંભળાવા. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી શ્રીસુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! ધર્મ સંબંધી આવી ઉત્કૃષ્ટ પ્રીતિ બહુ પુણ્યના ઉદયથીજ પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy