________________
Shri Mahavir Jain Aradhana Kendra
કમલપ્રેષ્ટિ કથા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૩ )
વળી જૈનધર્મના સાર જાણવાથી તેઓમાં કોઇ પ્રકારના પ્રતિબધ રહેતા નથી. તેમજ સત્ય વચન મેાલવાથી પુત્ર રીસાયકિવા સ્વજન વર્ગ વિરક્ત થઈ જૂદા પડે તાપણુ અસત્યભાષણ તા મચેગ્યજ ગણાય. અન્ય જના કેપાયમાન થાય અથવા ન થાય કિવા વિષ સમાન અફવા ફેલાય પરંતુ સર્વને હિતકારી એવું સત્ય વચનજ હમ્મેશાં ખેલવું. તેમજ પ્રથમ મધુર અને છેવટમાં દુ:ખદાયક એવાં વચનાને સજ્જના ખેલતા નથી. પરંતુ પરિણામમાં સુખદાયક અને આરંભમાં કડવાં હાય તા પણ તેવાં વચન ખેલે છે. માટે હું નરાધીશ ! આપ પાતેજ સ જાણા છે, છતાં હૅમે મ્હને આ વૃત્તાંત પૂછે છે તે મ્હારે સત્ય બીના કહેવી જોઇએ. સાગરશ્રેષ્ઠીએ આપની આગળ જે પ્રમાણે કહ્યું છે તે સર્વ વૃત્તાંત સત્ય છે, એમાં કાઇણ પ્રકારની શંકા નથી. એ પ્રમાણે કમલપ્રેછીનુ વચન સાંભળી રાજાને ઘણા માનદ થયા, તેથી પેાતાના કંઠમાંથી અમૂલ્ય હાર ઉતારીને કમલશ્રેણીના કંઠમાં હૅરાન્ચે અને વારંવાર પ્રશંસા કરી કહેવા લાગ્યા કે ધન તથા પુત્રની હાનિને નહીં ગણતાં જેણે આ પ્રમાણે સત્ય વચન કહ્યું તે સમગ્ર પુરૂષામાં ચૂડામણિ સમાન ગણાય. હજુ પણ પૃથ્વી બહુ રત્નવાળો ગણાય છે. તેમજ કલિકાલ પણ હજી પ્રગટ થયા નથી, કારણ કે આવા પુરૂષ રત્ના હજુ દૃષ્ટિગોચર થાય છે. પેાતાના સમય પ્રમાણે વૃષ્ટિ થાય છે, વનસ્પતિએ લ પુષ્પાદિક આપે છે અને ઘાસ ચારા પણુ દુધ રૂપે પરિણમે છે, તે સર્વ સત્યનું જ માહાત્મ્ય છે. તેમજ સૂ ચંદ્રાદિક ગ્રહુચક્ર આકાશમાં નિયમ પ્રમાણે પરિભ્રમણ કરે છે, વળી ભૂમડલ પાતાલમાં ડૂબતુ નથી. તે ઉપરથી હું માનુ છુ કે તે સર્વ સત્પુરૂષોનેાજ મહિમા છે. માટે સર્વ પ્રકારે આ કમલશ્રેષ્ઠી સત્પુરૂષામાં વંદનીય છે. એમ અહુ પ્રશંસા કરીને રાજાએ તેના ભાલ સ્થલમાં શ્રી પટ્ટ ( ચાંદ ) અર્પણ કર્યાં.
For Private And Personal Use Only