________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
વળી પેાતે તેા ખેાલતા નથી ? આ હારી કેવી લુચ્ચાઇ છે? ખાદ રાજાએ સાગરને હુકમ કર્યો કે હે શ્રેષ્ઠિન ? આ હકિકત તું પાતે કહે તે ઠીક. આપની આજ્ઞા પ્રમાણ છે એમ કહી સાગર વિનય પૂવ ક ખેલ્યા, હું નરદેવ! અમે બન્ને વેપાર કરી એક સાથે અહીં આવતા હતા. તેવામાં રસ્તે ચાલતાં મા માં ગાડાના ચીલે પહેલા મ્હે જોયા. તે ઉપરથી વિમલને મ્હે કહ્યું કે આ રસ્તે કેરીનુ' ગાડું ગયેલુ છે. અને તેના હાંકનાર કુષ્ઠરોગવાળા બ્રાહ્મણ છે વિગેરે અહીં રાજાની પાસે આવ્યા ત્યાં સુધીનુ સર્વ વૃત્તાંત તેણે રાજાની આગળ નિવેદન કર્યું. તે સાંભળી રાજાએ પ્રશ્ન કર્યો કે આ વાત હૈ' સાંભળી નહાતી તેમજ આ મનાવ દ્ઘારા દેખવામાં પણ આવ્યે નહેાતા, છતાં ન્હેં શા ઉપરથી મા કિત જાણી ? સાગર આલ્યા, 'હું નરેંદ્ર ! ગળીએ ખળદ ચાલતાં ચાલતાં મહુવાર ધૂળમાં બેસી જાય છે. તેથી ધળમાં પડેલી તેના અંગની નીશાની જોઈને તે બળદ કુબડે છે એમ મ્હે જાણ્યુ. તેમજ ડામી બાજુએ લગડા ખળદ છે, તે તેની ચાલનાં પગલાં ઉપરથી જાણુ વામાં આવ્યે. માર્ગમાં વેરાએલા કેરીની સુગધવાળા કેાદ્રાના ઘાસ ઉપરથી કેરીનું ગાડું છે એમ નક્કી જાણ્યુ. હું ન્યાયરત્ન ! મ્હને કાઈ શાસ્ત્રનું જ્ઞાન નથી. પરંતુ આ સર્વ વૃત્તાંત મ્હે અનુમાનથી જાણ્યું છે. તેમજ ગાડાના હાંકનાર બ્રાહ્મણ છે અને તે કુછરાગી છે. એમ જાણવાનુ કારણ એ છે કે માર્ગમાં તુટી પડેલા ચાબુકના કકડાઓ અને બળદોના પુંછડાના વાળ પડેલા હતા. તેમજ કમડલમાંથી તળેલુ પાણી જોવામાં આવ્યું.તે ઉપરથી ધૂસરેએસનાર ક્રોધી અને શુદ્ધ માચારવાળા બ્રાહ્મણ છે એમ જાણ્યું. તેમજ ચાબુક તુટી જવાથી બળદને ઢાંકવા માટે વૃક્ષનો ડાળીએ તેડીને આપનાર મંત્યજ હતા અને તે અંત્યજના તે સ્પર્શ કરતા નહાતા, તે જાણવાનું કારણ એ છે કે ગાડાના ધુંસરા ઉપરથી નીચે ઉતરીને
For Private And Personal Use Only